SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩ મેહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ.૯ ૧૮૭ ગતિમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે પૂર્વોક્ત ક્રોધની જેમ ઘેટાના શીંગડાની જેમ ત્રણ પ્રકારની માયા માટે પણ યથાયોગ્ય સમજી લેવાનું છે. માયાના અનેક પર્યાયવાચક શબ્દ છે દા. ત. નિકૃતિ વંચના, દંભ દો, પ્રપંચ, વગેરે આ શબ્દોથી માયાના અનેક રૂપોને પણ સમજી શકાય છે. - લોભ પણ ચાર પ્રકાર છે-અનન્તાનુબન્ધી લાભ, અપ્રત્યાખ્યાની લે, પ્રત્યાખ્યાની લભ અને સંજ્વલન લાભ આ ચારેય પ્રકારના લેભ કમશઃ તીવ્ર મધ્ય વિમધ્ય અને મન્દ હોય છે. એ કરમીઆ રંગની જેમ કર્દમરાગની જેમ ખંજનરાગની જેમ અને હળદરના રંગ જેવા છે. કરંજી રંગની સમાન તીવ્ર અનન્તાનુબધી લાભ મરણપર્યન્ત દૂર થતો નથી. આ લેભને અનુસરનાર પ્રાણી મૃત્યુ પછી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કઈમરાગની જેમ અપ્રત્યાખ્યાની લભ એક વર્ષ સુધી રોકાય છે. આ લેભને વશ થઈને મરનાર પ્રાણી તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે. ખંજન રાગની જેમ વિમધ્ય પ્રત્યાખ્યાની લેભ ચાર માસ સુધી રહે છે આ લોભનું અનુસરણ કરીને મરનારા પ્રાણી મૃત્યુ બાદ મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. આવી જ રીતે હળદરના રંગન જેવો મન્દ સંજવલન લાભ ઉત્પત્તિ બાદ શીધ્ર જ દૂર થઈ જાય છે. આ લેભને વશ થઈને મરનારા જીવો મરણાંતરે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ ક્રોધ માન માયા અને લેભ કષાયોના વિરોધી ભાવ અનુક્રમથી ક્ષમા મૃદુતા ઋજુતા અને સતેષ છે. ક્ષમા આદિ વિરોધી ભાવોનું અવલખન કરીને ક્રોધ વગેરે કષાયેને પ્રતિઘાત કરી શકાય છે. - તાત્પર્ય એ છે કે ક્રોધના પ્રતિઘાતનું કારણ ક્ષમા છે. માનના પ્રતિઘાતનું કારણ માર્દવ છે. માયાના પ્રતિઘાતનું કારણ આર્જવ (સરળતા) છે. લેભના પ્રતિઘાતનું કારણ સતેષ છે. અહીં. સમજવા ગ્ય વસ્તુ એ છે કે આ બધાં કર્મ મેહ પ્રધાન છે, અર્થાત્ આઠે કર્મોમાં મોહનીય કર્મ જ પ્રધાન છે. આ કર્મોમાં કઈ-કઈ સર્વઘાતી અને કઈ-કઈ દેશઘાતી છે અર્થાત કેઈ આત્માના ગુણને પૂર્ણ રૂપથી ઘાત કરે છે તે કઈક આંશિક રૂપથી ઘાત કરે છે. આ કર્મો જ નરકભવ આદિના પ્રપંચને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત છે. મોહ કષાયથી ઉત્પન્ન થાય છે કષાયની વિશેષતાથી કર્મની સ્થિતિમાં વિશેષતા થાય છે. કષાયથી જ સઘળાં દુઃખની પ્રાપ્તિ થાય છે આથી જે મુમુક્ષુ કર્મોને ઘટાડે ઈરછે છે તેને ક્રોધ વગેરે કષાયાને સંવર કરવાના ઉપાય ક્ષમા આદિ સદ્ગુણોને નિરંતર અભ્યાસ કરવો જોઈએ વળી કહ્યું પણ છે– આ લેકમાં જેટલું પણ ઘેર દુઃખ છે અને ત્રણે લોકમાં જે પણ ઉત્તમ સુખ છે તે બધા કષાયની વૃદ્ધિ અને નાશના કારણે જ સમજવા જોઈએ તાત્પર્ય એ છે કે જેમ જેમ કષાયોની વૃદ્ધિ થાય છે તેમ તેમ દુઃખની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ કષાયોને નાશ થાય છે તેમ તેમ દુઃખને નાશ થાય છે. આથી કષાયેના વિનાશ માટે નિરંતર પ્રયત્નશીળ રહેવું જોઈએ છેલ્લા 'आउए चउविव्हे, नारगतिरिक्खमणुस्सा देवमेयओ ॥१०॥ આયુષ્ય કર્મ ચાર પ્રકારના છે–(૧) નારકાયુ (૨) તીર્થંચાયુ (૩) મનુષાયુ અને (૪) તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં કર્મની ચેથી મૂળ-પ્રકૃતિ મેહનીયકર્મની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિઓનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે પાંચમી મૂળ પ્રકૃતિ આયુની ચારે ઉત્તરપ્રકૃતિઓ બતાવીએ છીએ દેવાયુ ૧૦
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy