SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના મન એ પ્રકારના છે. દ્રવ્યમન અને ભાવમન દ્રવ્યમન શરીર છે તેા ભાવમન આત્મા. ભાવમન દ્રવ્યમનનું અવલબન કરીને ઇન્દ્રિયપરિણામનું મનન કરે છે તે દ્રવ્યમનનુ જ અનુસરણ કરે છે. ૩૮ આ રીતે શ્રેાત્રની પ્રણાલી દ્વારા ગ્રહીત શબ્દોના અર્થના વિચાર કરનાર અતીન્દ્રીય થયેલ રૂપ મનના વિષય શ્રુતજ્ઞાન છે. પ્રયાગ-વિશેષથી સંસ્કૃત તે શ્રુતને વર્ણ, પદ્મ, વાકય, પ્રકરણ, અધ્યયન વગેરે ભેદવાળા છે. મન શિવાય અન્ય કોઈ ઇન્દ્રિય જાણવા માટે સમ નથી. આ કારણે આત્માની પરિણતી વિશેષ રૂપ શ્રુતજ્ઞાન જ મનના વિષય છે શબ્દ સ્વરૂપ શ્રુત મનના વિષય હેાઈ શકે નહી. શબ્દાત્મક શ્રુત પ્રતિઘાત અને અભિભવથી જોડાયેલા હેાવાથી તેમજ મૂતિક હાવાથી શ્રેાત્ર દ્વારા જ ગ્રાહ્ય હોય છે. મન દ્વારા નહી. આ રીતે મન ઇન્દ્રિય હોઈ શકતું નથી કારણકે તેમાં ઇન્દ્રિયનુ પૂર્વાકત લક્ષણુ ઘટિત હાતું નથી આથી જ મન ના ઇન્દ્રિય કહેવાય છે ॥૨૨॥ पोग्गल जीवगइ दुविहा अणुसेढीय विसेढीय મૂળસૂત્રા :-પુદ્દગલ અને જીવની ગતિ એ પ્રકારની હોય છે અનુશ્રુણિગતિ અને વિશ્રેણિગતિ ॥ ૨૩ ॥ તત્વા દીપિકા અગાઉ જીવાનુ` સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યુ એજ પ્રસગને લઈને એ બતાવીએ છીએ કે જીવાની ભવાન્તરને પ્રાપ્ત કરાવવા વાળી જે ગતિ હાય છે તે અનિયત અર્થાત્ ગમે તેવી હાય છે કે તેના કોઈ નિયમ છે ? આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે પ્રથમ ગતિનું સ્વરૂપ કહે છે-પુદ્ગલા અને જીવાની ગતિ અર્થાત્ એક જગ્યાએથી મીજી જગ્યાએ પહેાંચવાના બે પ્રકાર હેાય છે અનુશ્રેણિ અને વિશ્રેણિ. પરમાણુપુદ્ગલેાની દ્વિદેશી વગેરે સ્મુધાની તરફ જીવાની દેશાન્તરપ્રાપ્તિ ગતિ રૂપ ગતિ એક પ્રકારની હાય છે–અનુશ્રેણિરૂપ પરમાણુપુદ્ગલેાની સાથે દ્વિદેશી આદિ ધાની ગતિ અનુશ્રેણિ હેાય છે. જીવાને પણ અનુશ્રેણિ જ ગતિ હાય છે. લાકના મધ્યભાગથી શરૂ કરીને ઉપર નીચે અને તીછે. અનુક્રમે રહેલા આકાશપ્રદેશેાની હુરાળને શ્રેણિ કહે છે. આ શ્રેણી અનુસાર જીવા અને પુદ્ગલાની જે ગિત થાય છે તે અનુશ્રુણિ ગતિ કહેવાય છે. આ પૈકી અનુશ્રેણિ ગતિ પુદ્ગલા અને જીવાની હાય છે. પુદ્ગલામાં પણ જીવ મરીને જ્યારે ખીજા ભવમાં જાય છે અને મુકત જીવ જ્યારે ઉર્ધ્વગમન કરે છે ત્યારે તેની અનુણિગતિ થાય છે. પરપ્રયાગ વગર પુદ્ગલેાની પણ સ્વાભાવિક ગતિ શ્રેણી અનુસાર જ થાય છે, પરપ્રયાગથી અર્થાત્ અહ્ય દબાણથી પુદ્ગલાની અનુશ્રેણિગતિ થાય છે, એ વસ્તુસ્થિતિ છે ॥ ૨૩ તત્વાથ નિયુકિત ડ્વાના સ્વરૂપનું નિરૂપણ પ્રથમ કર્વામાં આવ્યું. હવે જીવાની ભવાન્તરમાં જે ગતિ થાય છે તે ગમે તેવી થઈ જાય છે અથવા તે શું તેના કોઈ નિયમ છે ? આ રીતની શંકા હેાવાથી પ્રથમ ગતિનું નિરૂપણ કરે છે. પુદ્ગલા અને જીવાની ગતિ એક પ્રકારની છે અનુશ્રેણિ ગમન કરવું તેને ગતિ કહે છે અને ગમનના અર્થ છે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવું.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy