SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના શ’ખ, છીપ, કાડી વગેરે બેઇન્દ્રિય જીવા છે; કથવા, વીંછી શતપદી જૂ ઇન્દ્રગાપ, લીખ, માંકડ, વગેરે તેઇન્દ્રિય છે; ડાંસ, મચ્છર, પતંગીયા, ભમરો, માખી વગેરે ચરિ ન્દ્રિય છે જ્યારે માણુસ, ગાય, ભેંસ, સાપ, ગરાળી વગેરે પંચેન્દ્રિય છે ઘસૢ૦ ૮૫ ૧૪ efiदिया पुढवीकाइया पंचथावरा सू० ९ મૂલા—પૃથિવીકાયિક આદિ પાંચ સ્થાવર એકેન્દ્રિય છે. ાસૂ॰ ા તત્વા દીપિકા આપણે પ્રથમ સંસારી જીવાને એક પ્રકાર-સ્થાવર કહ્યો-હવે તેના પાંચ ભેદના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છેઃ— જે જીવામાં ફકત એકસ્પન ક્રિયા દેખાય છે તે પૃથ્વીકાયક આદિ સ્થાવર કહેવાય છે. આદિ શબ્દથી અાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું ગ્રહણ થાય છે એ પાંચ પ્રકારનાં સ્થાવર જીવા છે પરંતુ દેશાન્તર પ્રાપ્તિરૂપ ગતિક્રિયાની અપેક્ષાથી તેજસ્કાયિક તથા વાયુકાયિક પણ ત્રસ કહેવાય છે પ્રસૂ॰ લા તત્વા નિયુકત હવે પૂર્વાંત સ્થાવરાનુ પ્રતિપાદન કરવા માટે કહે છે. એક સ્પર્શે - ન્દ્રિયવાળા જીવા સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પાંચ સ્થાવર છે. સ્થાનાંગસૂત્રનાં પાંચમાં સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૩૯૪માં સૂત્રમાં કહ્યું છે— સ્થાવરકાય પાંચ કહેવાય છે–(૧) પૃથ્વીસ્થાવરકાય (૨) અસ્થાવરકાય (૩) તેજસ્થાવરકાય (૪) વાયુસ્થાવરકાય અને (૫) વનસ્પતિસ્થાવરકાય પ્રસૢ૦ લા तसा अणेगविहा अंडयाइया મૂલાથ —ત્રસજીવ, અંડજ વગેરેના ભેદથી અનેક પ્રકારના છે ાસૢ૦ ૧૦૫ તત્વાર્થદીપિકાઃ પહેલા સામાન્યરૂપથી કહેવાઈ ગયેલા ત્રસજીવાના વિશેષ સ્વરૂપ અને ભેદ અતાવવા માટે કહે છે ત્રસનામક ના ઉદયને આધીન દ્વીન્દ્રિય તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય પચેન્દ્રિય વગેરે અયાગિ કેવળી પન્ત છે. તે અનેક પ્રકારના હેાય છે તેઓ આ પ્રમાણે છે—અડજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સમૂર્ત્તિમ ઉભિજજ અને ઔપપાતિક જીવાને જન્મ ત્રણ પ્રકારના છે-ગ, સમ્પૂ મ અને ઉપપાત આમાંથી અન્ડજ, પાતજ તથા જરાયુજ જીવ ગર્ભજન્મથી ઉત્પન્ન થાય છે. ઈંડાથી ઉત્પન્ન થનાર સાપ, ગરોળી વગેરે અડજ છે. જે વગર આવરણથી પેદા થાય છે. એવા સિંહ વાઘ, ચિત્તો વગેરે જરાયુજ છે. ચામડાના પાતળા-આવરણમાં ઉત્પન્ન થનાર ગાય ભેંસ. મનુષ્ય વગેરે પણ જરાયુજ કહેવાય છે. દારૂ વગેરે રસમાં પેદા થનાર કૃમિ વગેરે કીડા રસજ કહેવાય છે. પરસેવામાં ઉત્પન્ન થનાદ જૂ વગેરે સંસ્વેદજ જીવ છે. સ્ત્રી પુરુષના સમાગમ વગર ઉત્પન્ન થનાર જીવ સમ્પૂમિ કહેવાય છે. સાપ દેડકા મનુષ્ય વગેરે પણ સમ્યૂઝિમ જન્મથી ઉત્પન્ન થવાના કારણે સમ્પૂમિ કહેવાય છે. તેા-શું તેઓ ત્રસજીવ છે. ? પત’ગીયા વગેરે ઉદ્ભિજજ કહેવાય છે. જયારે દેવ તથા નારક ઔપપાતિક હોય છે. પ્રસૂ૦૧૦ના
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy