SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સંસારી જીના બે ભેદનું કથન સૂ. ૫-૬ ત્રસ જીવમાં બાર ઉપયોગ મળી આવે છે આથી મુખ્ય હોવાના કારણે સૂત્રમાં તેમને ઉલ્લેખ પ્રથમ કરવામાં આવેલ છે. સ્થાવર જીવમાં ત્રણ જ ઉપયોગી હોય છે આથી તેઓ મુખ્ય ગણાય નહીં એ કારણથી જ તેમને પાછળથી ગ્રહણ કરવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાન–પ્રથમ ઉદ્દેશના પાંચમાં સૂત્રમાં કહ્યું છે–સંસાર સમાપન જીવ બે પ્રકારના હોય છે–ત્રસ અને સ્થાવર “જીવાભિગમ” સૂત્રની પ્રથમ પ્રતિપત્તિના ર૭માં સૂત્રમાં કહ્યું છે-ઉદાર-ધૂળ ત્રસ પ્રાણી કેટલા પ્રકારનાં છે ? ઉત્તર-ચાર પ્રકારના છે-બેઈન્દ્રિય તેઈન્દ્રીય, ચતુરિન્દ્રય અને પંચેન્દ્રિય સૂટ ૫ છે तं दुषिहा सुहुमा बायराय सू० ६ મૂલાથ–સંસારી જીવ પુનઃ બે પ્રકારના છે–સૂક્ષમ અને બાદર માસૂ૦ ૬ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સંસારી જીનાં ત્રસ તથા સ્થાવર એ બે ભેદ કહેવાયા છે હવે તેજ સંસારી જીનાં પ્રકારાન્તરથી બે ભેદ બતાવીએ છીએ સંસારી જીવ પુનઃ બે પ્રકારના છે સૂક્ષ્મ અને બાદર. આ પૈકી સૂક્ષ્મ જીવ આઠ પ્રકારનાં છે – (૧) સ્નેહ સૂમ (૨) પુષ્પસૂક્ષ્મ (૩) પ્રાણિસૂક્ષ્મ (૪) ઉનિંગસૂક્ષ્મ (૫) પનકસૂક્ષ્મ (૬) બીજસૂમ (૭) હરિતસૂક્રમ (૮) આડસૂફમ. આથી ભિન્ન પૃથ્વીકાય વગેરે બાદર છવ છે તે અનેક પ્રકારના છે. મુક્ત નથી સૂક્ષ્મ, નથી બાદર કે નથી ત્રસ અથવા સ્થાવર uસૂ૦ દા તત્વાર્થનિર્યુકિતપૂર્વસૂત્રમાં સંસારી જીવનાં ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકાર કહ્યા છે. હવે એમના જ પ્રાકાન્તરથી બે ભેદનું પ્રતિપાદન કરીએ છીએ-સંસારી જીવો બે પ્રકારના છે–સૂક્ષ્મ અને બાદર. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનની ૧૫મી ગાથામાં કહ્યું છે-આઠ સૂક્ષ્મ આ રીતે છે-નેહસૂફમ, પુષ્પસૂફમ, પ્રાણિસૂમ, ઉત્તિગસૂમ, પનકસૂરમ, બીજસૂમ હરિતસૂક્ષ્મ તથા અસૂક્ષ્મ. (એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અત્રે જે આઠ સૂકમ બતાવવામાં આવ્યા છે. તે સૂક્ષ્મ નામકર્મના ઉદયની અપેક્ષાથી નથી, પરંતુ પરિણામની અપેક્ષાથી છેઃ આ આઠ સૂક્ષ્મ સામાન્યતા દૃષ્ટિગોચર થતાં નથી માટે જ એમને સૂક્ષમ કહ્યાં છે.) બાદર છવ પૃથ્વીકાય વગેરેના ભેદથી અનેક પ્રકારના છે. શુદ્ધ પૃથિવી, શર્કરા પૃથિવી, વાલુકા–પૃથિવી–એવી જ રીતે ઉપલ, શિલા, લવણ, ત્રપુ તામ્ર સીસુ ચાંદી સોનું, હડતાળ, હિંગુલ, મૈનસિલ, સમ્યક, અંજન, પ્રવાળ, અશ્વપટલ, અભ્રવાલુકા, ગોમેદ, રુચકાંગ, સ્ફટિક, લેહિતાક્ષ મરકત, મારગલ, ભુજંગેન્દ્ર, નીલ, ચન્દન, ઐરિક, હંસગર્ભ, પુલ, સૌગન્ધિક, ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત, વૈડૂર્ય, જલકાન્ત વગેરે બાદર પૃથ્વીકાયિક જીનાં ભેદો છે. એમના સ્થાન આઠ પૃથ્વીઓ, પાતાલ વન, નરક. પ્રસ્તર વગેરે જાણવા જોઈએ. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કાજળથી. ભરેલી કુપીની જેમ સંપૂર્ણ લેકમાં પ્રસરેલાં છે, બાદર પૃથિવીકાયિક જેમાં ચાર લેયાઓ કૃષ્ણ, નીલ, કાપત અને તેને વેશ્યા–હોય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy