SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir enereatfunी टीका द्वि. शु. अ. ६ आईकमुने गौशालकस्य संवादनि० ६१७ ज्ञानप्राप्तिः । स लाभोऽनन्त केवलज्ञानप्राप्तिलक्षणः परमो लाभः स च सादिरनन्तः । एतादृशं दिव्यज्ञानप्राप्तिलक्षणमपूर्वकाभं लब्ध्वाऽन्यानपि उपदेश द्वारा तं लाभं दिव्यज्ञानलक्षणं मापयति । तीर्थकरो महावीरो ज्ञातपुत्रः स्वयं सर्वपदार्थज्ञाता मध्यान् संसारादुत्तारयति । अतो न स वणिग्गु विदग्ध इति सूत्रेण प्रकाशयति । 'ए' एवं पूर्वोक्तः उदयः - वणिजां सावद्य कर्माऽनुष्ठानजनितनादिरूपः । 'गंत मच्चति यः नैकान्तिको नात्यन्तिकच लाभार्थ प्रवृत्तस्य लाभो भविष्यत्येवेति न नियमः कदाचिद् हानिरपि संभवति स न सर्वकालभावी संरक्षयदर्शनात् तथा न आत्यन्तिक इति 'वयंति' वदन्ति विद्वांसः 'ते दो' तौ द्वौ तीर्थंकर भगवान् कर्मों का क्षय कर के जो लाभ प्राप्त करते हैं वही वास्तविक लाभ है । वह लाभ है केवलज्ञान की प्राप्ति । वह परम लाभ है और सादि अनन्त है। भगवान् दिव्यज्ञान के अपूर्वलाभ को प्राप्त करके उपदेश के द्वारा दूसरों को भी वह लाभ प्राप्त कराते हैं। तीर्थकर भगवान् महावीर स्वयं सब पदार्थों को जानकर भव्य जीवों को संसार से तारते हैं। अतएव वह वणिक् के समान नहीं है, यह बात सूत्र के द्वारा प्रकाशित करते हैं। सावध क्रियाओं के अनुष्ठान से होने वाला धनादि का लाभ रूप उदय न ऐकान्तिक है और न आत्यन्तिक है । लाभ के लिए प्रवृत्ति करने वाले को लाभ होगा ही, ऐसी बात नहीं है, कभी कभी हानि भी हो जाती है। तथा यदि लाभ हो भी जाता है तो वह मदा के लिए नहीं होता, क्योंकि उसका क्षय होना देखा जाता है। अतएव जो उदय ऐकान्तिक और आत्यन्तिक नहीं है, તીર્થંકર ભગવાન કમાંના ક્ષય કરીને જે લાભ મેળવે છે, તેજ ખરેખર વાસ્તવિક લાભ છે. તે લાભ કેવળ જ્ઞાનની પ્રાપ્તિના છે. તે પરમ શ્રેષ્ઠ લાભ છે, અને સાદિ અન’ત લાભ છે. ભગવાન્ શ્રી મહાવીરસ્વામી દિવ્ય જ્ઞાનના લાભ મેળવીને ઉપદેશ દ્વારા ખીજાએને પણ એ લાભ પ્રાપ્ત કરાવે છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વય' સઘળા પદાર્થને જાણીને ભવ્ય જીવેાને સંસારથી તારે છે. તેથી જ તેઓ વ્યાપારી જેવા નથી. આ વાત સૂત્ર દ્વારા બતાવતાં કહે છે-સાવધ ક્રિયાએના અનુષ્ઠાનથી થવાવાળા ધન વિગેરેના લાભ રૂપ ઉદય એકાન્તિક નથી, તેમ આર્યન્તિક પણ નથી, લાભને માટે પ્રવૃત્તિ કરવાવાળા સવ વ્યાપારચાને લાભ થશે જ એમ હેતુ નથી, કયારેક કચારેક નુકશાન પણ થઈ જાય છે, તથા જો લાભ થઈ પણ જાય તે તે કાયમ માટે હાતા નથી. કેમકે તેના નાશ થતા જોવામાં આવે છે. તેથી જ જે ઉદ્દય એકાન્તિક અને सु० ७८ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy