SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताज बाख्यातं भवति । 'से य तच्च-तदेव भगवत्पतिपादितमेव 'सच्चे' सत्यं वर्तते असदर्थकारणरागद्वेषमोहादीनामभावात् सम्यो हितत्ताच्च, तदेव च 'मुयाहिए' स्वाख्याते-मुष्ठुतया प्रतिपादितत्वेन सुभाषितमस्ति समस्तजगज्जन्तूनां पिया करस्वाद , मिथ्यात्वमरूपणकारणं रागादिकं तत्तु तस्य नास्ति इति कारणामापत्किार्याभावः स्वतः सिद्ध एव । अतस्तीर्थकरस्य वचनं सत्यार्थप्रतिपादकमेव मति, नत्वसत्यार्थप्रतिपादकम् । उक्तश्च 'वीतरागा हि सर्वज्ञा, मिथ्या न ब्रुवते वचः । यस्मात्तस्माद्वचस्तेषां, तथ्य भूतार्थदर्शनम् ॥१॥इति । के कारण आदि जो भी कहा है, वह सब पूर्वापर अविरुद्ध है अतएष स्वाख्यात है। तीर्थंकरों द्वारा जो प्रतिपादन किया गया है वही सत्य है, क्यों कि वे असत्य के कारणभूत राग, द्वेष और मोह से रहित होते है और सब के हितकारी होते हैं। उनका कथन ही सुभाषित है क्यों कि वह जगत् के समस्त जीवों के लिए प्रियकर होता है। रागादि दोष ही मिथ्या भाषण के कारण होते हैं । वह दोष उनमें हैं नहीं, अतएव कारण के अभाव से कार्य का अभाव स्वतः सिद्ध है। इस प्रकार तीर्थकर के वचन सत्यार्थ के ही प्रतिपादक हैं। असत्य के प्रतिपादक नहीं। कहा है-'धीतरागा हि सर्वज्ञा' इत्यादि । ___ 'जो वीतराग और सर्वज्ञ हैं वे मिथ्यावचन 'असत्य' नहीं बोलते है। अतएव उनके वचन सत्य अर्थ के ही प्रतिपादक होते हैं।' અજીવ અન્યના કારણે અને મોક્ષના કારણે જે કાંઈ કહ્યા છે, તે બધા પૂર્વાપર અવિરૂદ્ધ છે, એથી જ તે સ્વાખ્યાત છે. તીર્થકર દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ સત્ય છે. કેમ કે તેઓ અસત્યના કારણ રૂપ રાગ, દ્વેષ, અને મોહથી રહિત હોય છે. અને બધાનું હિત કરવાવાળા હોય છે. તેઓનું કથન જ સુભાષિત છે. કેમકે તેઓ જગતના સઘળા જેને માટે પ્રિય કરનાર હોય છે, ગાદિ દોજ મિથ્યા ભાષણના કારણ રૂપ હોય છે. તે દેષ તેઓમાં છે જ નહીં તેથી જ કારણના અભાવથી કાયને અભાવ સ્વતઃ સિદ્ધ જ છે. આ રીતે તીર્થકરના વચન સત્ય અર્થનું જ પ્રતિપાદન કરવાવાળા છે. અસત્યનું પ્રતિપાદન કરपापा नथी. धुछ है-'वीतरागा हि सर्वज्ञा' त्याह જે વીતરાગ અને સર્વજ્ઞ છે, તેઓ મિથ્યાવચન (અસત્ય) બોલતા તેથી, તેથી જ તેઓના વચન સાય અર્થનું જ પ્રતિપાદન કરવાવાળા હોય છે. For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy