SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. शु. अ. ७ उ.१ कुशीलवतो दोषनिरूपणम् ॥ टीका-'जे' ये केचन मूढाः 'सायं' सायम्-सायंकाले 'पाय' प्रात:प्रातः काले 'उदगं' उदकम् 'फुसंता' स्पृशन्त:- जलेन स्नानादिकुर्वन्तः, 'उदकेन जले। 'सिद्धिं' सिद्धि-मोक्षम् ‘उदाहरंति' उदाहरन्ति-कथयन्ति । ते सम्यक न प्रतिपादयन्ति । यदि, 'उदगस्स' उदकस्य 'फासेण' स्पर्शेन-शीतजलेन सिद्धी सिद्धि मोक्षः 'सिया य' स्यात् च, तदा 'दगंसि' उदके 'बहवे' बहवः 'पाणा' प्राणिनः मत्स्यमकरादयः 'सिझिमु' सिद्धयेयुः-सिद्धिं प्राप्नुयुः, परन्तु नैवं दृश्यते । यदप्युक्तम्-वाह्यमलापनयनसामयं दृष्टम् , तदप्यसम्यक् । यथोदकमनिटमलमपसारयति, एषप्तभिमतमपि कुंकुमचन्दनादिकं शरीरगतमपनयति। तथाप्रकृतेऽपि यदि पापं नाशयिष्यति तहि तावत्या युक्त्या पुण्यमप्यानेष्यतीति ____टीकार्थ--जो कोई अज्ञानीजन सन्ध्या के समय और प्रभात के समय जल का स्पर्श करते हुए अर्थात् जलस्नान करते हुए जल से ही सिद्धि मोक्ष की प्राप्ति कहते हैं, उनका कथन समीचीन नहीं है। अगर जलस्नान करने से मोक्ष प्राप्त होता तो जल में तो बहुत से जल. चर प्राणी रहते हैं, जो मत्स्य भक्षण आदि क्रूर कर्म करते हैं, दयाहीन होते हैं, वे भी मोक्ष प्राप्त कर लेते! ___ जल बाहय मैल को दूर करने में समर्थ होता है, यह आपका कथन भी संगत नहीं । जल जैसे अनिष्ट मल को दूर करता है उसी प्रकार इष्ट कुंकुम चन्दन आदि को भी शरीर से अलग कर देता है। अत! स्नान करने से जैसे पाप दूर होता है, उसी प्रकार पुण्य भी धुल ટીકાઈ–જે અજ્ઞાની છે એવું કહે છે કે પ્રાત:કાળે અને સંધ્યાકાળે જળસ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમનું કથન સાચું નથી. આ પ્રકારનું પ્રતિપાદન કરનારા લોકે મિથ્યાવાદી જ છે. જે જળસ્નાન કરવાથી જ મોક્ષ મળતા હતા, તે જળચર પ્રાણીઓને તે મેક્ષ જ મળત. જળમાં મગર આદિ અનેક પ્રાણીઓ રહે છે, જેઓ મત્સ્યભક્ષણ આદિ કર કોઈ કરતાં હોય છે. એવાં નિર્દય પ્રાણીઓ શું મોક્ષ પ્રાપ્ત કરી શકે ખરાં ? પાપકર્મોનું સેવન કરનારને મોક્ષ મળવાનું સંભવી શકે જ નહી. જળ બાહ્ય મેલને દૂર કરી શકવાને સમર્થ છે, એવું આપનું કથન પણ સંગત નથી, જળ જેમ અનિષ્ટ મેલને દૂર કરે છે, એ જ પ્રમાણે કુકમ ચન્દન આદિ ઈષ્ટ પદાર્થોને પણ શરીરથી અલગ કરે છે. આ પ્રમાણે એ વાતને પણ સ્વીકાર કરવાનો પ્રસંગે ઉપસ્થિત થશે કે જેમ સ્નાન કરવાથી પાપ દૂર થઈ જાય છે, એ જ પ્રમાણે પુણ્ય પણ છેવાઈ જશે ! सू० ७५ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy