SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४० सूत्रकृताङ्गसूत्रे ऽन्यद्द्यात् ततस्ते स्त्रीदोपशंकिनो भवन्ति, अर्थगत्या इयं स्त्री अवश्यमेव साधु. संगं करोति, यतः साश्वे विशिष्टभोजनादिकं दत्त्वा तेन साधुना सह पुरुषान्तरवजिते विविक्तस्थाने उपविशति इत्यादि। अवश्यमेवेयं चरित्रभ्रष्टा । कथमन्यथा पुरुषान्तरेण सहेत्थंभूतमाचरति समुदावारमिति । दृष्टान्तोपि-कयाचित् स्त्रिया माममध्ये पारधनटप्रेक्षकचित्ततया पतिश्वशुरयोर्मोजनार्थमुपविटयोस्तण्डुला इति कृत्वा राइताः दत्ताः ततोऽप्तौ श्वशुरेणोपलक्षिता पत्या च क्रुद्धन ताडिता गृहानिष्कासिता इति ॥१५॥ मूलम्-कुवंति संथ ताहिं पठभट्टा समाहिजोगेहिं । तम्हाँ समणाण सति जयहिगाए संण्णिसे जाओ॥१६॥ उसके प्रति शंका उत्पन्न हो जाती है। वे यह सोचने लगते हैं कि यह स्त्री अवश्य साधु का संग करती है इसी कारण साधु को विशिष्ट भोजन देकर उसके साथ अन्य पुरुषों से रहित एकान्त स्थान में बैठती है । अवश्य ही यह चरित्र से भ्रष्ट हो गई है। नहीं तो परपुरुष के साथ ऐसा व्यवहार क्यों करती है ? इस विषय में एक दृष्टान्त में किसी ग्राम में नट का खेल हो रहा था। एक स्त्री का मन उस खेल में लगा था। ऐसी स्थिति में उसका पति और श्वशुर भोजन करने बैठे । अन्यमनस्क होने के कारण उसने चाबलों के स्थान पर राहता परोस दिया । श्वशुर उसे समझ गया। पति ने क्रुद्ध होकर ताडना की और उसे घर से निकाल दिया ।१५। એક વસ્તુને બદલે બીજી વસ્તુ પીરસી દે, તે તેમના હૃદયમાં તે સ્ત્રી પ્રત્યે સંદેહ જાગૃત થાય છે. તેઓ એવું ધારી લે છે કે આ સ્ત્રી અવશ્ય આ સાધુમાં આસક્ત બની છે, તે કારણે જ તે આ સાધુને વિશિષ્ટ ભજન પ્રદાન કરે છે, અને તેની સાથે એકાન્તમાં વાર્તાલાપ કરે છે. આ સ્ત્રી એકસ્ર ચારિત્ર ભ્રષ્ટ થઈ ગઈ છે, નહીં તે પરપુરુષની સાથે આવું વર્તન શા માટે કરે ? આ પ્રકારને સંદેહ પ્રકટ કરતું એક દેટાઃ હવે આપવામાં આવે છેકોઈ એક ગામમાં નટકોને ખેલ ચાલી રહ્યો હતે કોઈ એક સ્ત્રીનું મન તે ખેલ જેવામાં લીન થઈ ગયું હતું. એવામાં તેના પતિ અને સસરા ઘેર આવ્યા. અન્યમનસક હોવાને કારણે તેણે ભાતને બદલે રાઈતુ પીરસ્યું. તેનું કારણ સસરા જાણે ગયા. તે સ્ત્રીને નટમાં આસક્ત થયેલી માનીને પતિએ ખૂબ જ માર માર્યો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી, ૧પ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy