SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ જોડતા હેય, વિધિને પૂર્ણ રાગ હોય, અને વિધિપૂર્વક ક્રિયા કરનારાઓની ખૂબ અનુમોદના–પ્રશંસા કરતા હોય તેવા પ્રવચન ભકતને ધન્ય છે ! (૧૪) જે શ્રાવક શ્રેષ્ઠો બીજા ધર્મના આરાધકને તેઓની આરાધનામાં યથાશકિત રેજ મદદ કરતા હોય તેઓને ધન્ય છે ! (૧૪) બીજા જીવેને દેવગુરૂ ધર્મની સેવા કરવાને ઉત્સાહ, વધારતા હોય તેવા પરોપકારી ને સદા ધન્ય છે ! (૧૫) ધર્મ સાધનામાં અસ્થિર થયેલા આત્માઓને ધર્મમાં સ્થિર કરવા પ્રયત્ન કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૫૧) પ્રવચનનું માલિન્ય દૂર કર્યું કે કરતા હોય તેઓને ધન્ય છે ! (૧પર) તપસ્વીઓને અંતર વાણું–પારણાં કરાવ્યાં તેઓને ધન્ય છે ! (૧૫૩) સારાયે સંઘનું સાધર્મિક વાત્સલ્ય કર્યું તેઓને ધન્ય છે ! (૧૫) દુકાળમાં હજારો-લાખે સાધમિકેની ઉત્તમ આહાર પાણીથી ભક્તિ કરી તેઓને ધન્ય છે ! (૧૪૫) દરિદ્ર અવસ્થામાં પણ ભાવથી દાન દીધું તેવા દાનપ્રિય ને ધન્ય છે ! (૧૫) ભરયૌવનમાં પણ નિર્મળ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું તેવા સ્ત્રી-પુરુષોને સદા ધન્ય છે ! (૧પ૭) જે શ્રાવક-શ્રાવિકાઓએ જિનેશ્વર દેવની અંગુષ્ઠ. For Private and Personal Use Only
SR No.020771
Book TitleSukrut Anumodna
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year1978
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy