SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ (૧૪૦) શુભાશુભ કર્મના ઉદયમાં જે હર્ષોં-શાક ન કરતાં સમભાવ રાખે છે તેવા ઉત્તમ પુરુષોને ધન્ય છે ! (૧૪૧) પરંતુ સુખ અને ગુણે! દેખો જેએના હૃદયમાં ખૂબ આનંદ થતા હાય તેને સદા ધન્ય છે ! (૧૪ર) જે ઉત્તમ પુરુષો રાજ ગુણગુણીની, જ્ઞાન-જ્ઞાનીની પૂજા-ભક્તિ કરતા હાય તેઓને ધન્ય છે ! (૧૪૩) જે ઉત્તમ પુરુષોએ દીક્ષાથી આનાં, દીક્ષિતાનાં, તપસ્વીઓનાં, જિનભકતાનાં ગુરૂભકતેાનાં, શાસન ભકતાનાં, બ્રહ્મચારીનાં મહુમાન કર્યાં. તેને ધન્ય છે ! (૧૪૪) તે ઉત્તમશ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે જેઓએ ધામધુમથી અ ંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સા, દીક્ષા મહાત્સવ, અષ્ટાન્તિકા મહેત્સવા, પ્રવેશ માત્મવાદારતાથી ઉજવ્યા ! ગુરૂદેવાના નગર ઉલ્લાસ ઉમગથી (૧૪૫) તે મહા શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે જેઓએ ઉદારતાથી છ'રી પાળતા શત્રુ...જ્યાદિ તીના મહાન સંઘે કાયા ! (૧૪૬) ઉપધાન-ઉજમાં કરનાર-કરાવનાર શ્રાવક-શ્રાવિકાઆને ધન્ય છે ! (૧૪૭) જે મહાપુરુષો વિધિમાગનું પ્રતિપાદન, અવિધિને નિષેધ કરતા હાય, વિધિમાગ માં જગતના જીવાને For Private and Personal Use Only
SR No.020771
Book TitleSukrut Anumodna
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year1978
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy