________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે સાકરનાં મીઠા કાંકરા સમાન વમાનમાં તત્કાળ મીડાશ આપનાર ઉત્તમ જીવનચરિત્રો અને મનેાહર આખ્યાયિકાએ ( કથા ) સાથે તત્વજ્ઞાનના ખાધ આપે છે. ક્યાની રસિકતા સાથે તત્વજ્ઞાનનેા મેધ લઈને વિચારવાન ને ચાગ્યતા વધવા સાથે તત્ત્વજ્ઞાનના અનુભવી થઇ પરિણામે આત્મજ્ઞાની થવારૂપ નિરોગતા પામે છે. એ રીતે પણ પરોપકારી પુરુષોના પુરુષાથ કળીભૂત થાય છે. આ આચાય શ્રીએ પણ આવુ જ અનુકરણ કર્યું છે એમ મારું માનવુ છે.
મલયાસુંદરી ચરિત્રની માક આ ચરિત્રમાં એક જ વાર્તા પૂ થતાં સુધીમાં લખાયેલી નથી. પણ અનેક પ્રક્ષેપક કથાઓ ધર્મો દેશનાદિ પ્રસંગમાં દાખલ કરવામાં આવી છે. આમ કરવાનુ કારણ પૂર્વે અતાવ્યું' તેમ છÀાને અનેક પ્રકારે ધખેધશી વાસિત કરવા એન્જ છે. વળી કેટલાક પ્રસંગો એવા હોય છે કે દ્ર્ષ્ટાંત આપવાથી ઘણી સહેલાઇથી સમજ થવા સાથે તે સસ્કાર ઢીભૂત થાય છે. આવા ઇરાદાથી દાખલ કરાયેલા દૃષ્ટાંતા જીવનચરિત્રના દૂષણને બન્ને ઉપદેશની સચોટ અસર કરવા માટે ભૂષણરૂપ થાય છે.
જીવનચરિત્રા સાંભળવાથી કે વાંચવાથી શું શું કાયદાઓ થાય છે, અથવા તેમાંથી મનુષ્યોએ શું શું ગ્રહણુ કરવું જોઇએ તે વાત આ ચરિત્રમાં જ પ્રસંગોપાત જણાવવામાં આવી છે. એટલે તે વિષે અહીં લખવામાં આવતું નથી.
આ રિત્રની ઉથ્થાનિકા સીધી રીતે થયેલી નથી, પણુ પાતાની અેનના મરણથી પીડાતા અંતઃકરણને શાંતિ આપવા માટે ધનપાળ, ગીરનારના પહાડ ઉપર જાય છે; ત્યાં તેને વ્યંતર નિકાયની દેવી કિન્નરી સાથે મેળાપ થાય છે. તેના મુખથી ધનપાળ પાસે આ ચરિત્ર પ્રગટ થયેલુ છે.
For Private and Personal Use Only