________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના ઉત્તમ પુરુ પિતાનું જીવન ઉચ્ચ પંક્તિએ મૂકવા સાથે પિતાને પ્રતીતિવાળા પરિચિત આત્મપયોગી વિષયનું પરોપકારાર્થે અનેક પ્રકારે પ્રતિપાદન કરવાને પણ ચૂક્તા નથી. આ વાત તેમના લોકેપગી પારમાર્થિક કર્યો પરથી નિર્ણિત થઇ શકે છે.
રાજકુમારી સુર્શનનું જીવનવૃત્તાંત ચિત્રવાળગચ્છીંય શ્રીમાન દેવેંદ્રસૂરીશ્રીએ માગધી ભાષામાં લખેલું છે. રસિક કથા, વાર્તા કે જીવનચરિત્ર વાંચવા સાંભળવામાં પ્રીતિ ધરાવનારા અને તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ નહિં કરી શકનારા જીવની બુદ્ધિને ઉત્તેજિત કરી. તત્ત્વજ્ઞાતને લાયક બનાવવામાં આચાર્યશ્રીની આકૃતિ (આ ચરિત્ર
ચના ) ઘણી ઉપકારકર્તા છે. આ ચરિત્ર બનાવીને આચાર્યશ્રીએ પુત્રાદિ સંતતિ પ્રત્યે મમતાળુ માતાનું અનુકરણ કર્યું હોય એમ મારું માનવું છે. બીમારીના વખતમાં પુત્રવાત્સલ્ય માતા બચ્ચાંઓને કટુક ઔષધાદિ ઉપચાર કરે છે. બચ્ચાઓ તે ષધ લેવાને જ્યારે આ નાકાની કરે છે, ત્યારે હાલી માતા સાકરને મીઠા કકડે બતાવી કડવું ષધ પીઈ જવાને લલચાવે છે. સાકરની લાલચથી પણ કટુંક ઔષધ પીનાં પરિણમે તે બાળકો નિરોગી બને છે. આજ પ્રમાણે ઉમરમાં તેમ વ્યવહારમાં પ્રૌઢ છતાં આત્મિક લાગણી ઉત્પન્ન કરે તેવા તત્ત્વજ્ઞાનમાં બાળજીને, આધિ, વ્યાધિ, ઉપાધિથી અથવા જન્મ, મરણાદિથી પીડાતાં જાણ એકાંત જનવત્સલ આચાર્યશ્રી પરિરણામે સુખરૂપ છતાં વર્તમાનમાં કડવા ઔષધતુલ્ય તત્વજ્ઞાનને બોધ આપે છે, છતાં તેના ભાવી પરિણામને નહિ જાણનાર બાળતુલ્ય છે જ્યારે તે તત્વજ્ઞાન તરફ અણગ ધરાવે છે
For Private and Personal Use Only