SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ, તપશ્ચરણુ, ભાવધર્મ, જ્ઞાનરત્ન, સમ્યકગૂન, ચારિત્રન આસ્તિકનાસ્તિવાદ, જ્ઞાન, ન અને ચારિત્રની ઐયતા, અશ્વાવાધતી, જિનમદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ, સમવિહાર, આજ્ઞાપત્ર, કિન્નરીના સંવાદ, ધર્માંધનાં પ્રત્યક્ષ કળા, કલિકાળની સ્થિતિ, ગૃહસ્થનાં ભારત, અગિયાર પ્રતિમા, અને ગિરનારને સધ આ સ` વિષયાને સમાવેશ આ ચરિત્રમાં થાય છે. દષ્ટાંતામાં અન’ગત્ત, મેરલથ, વીરભદ્ર, કળાવતી, વિષ્ણુકુમાર, નરવિક્રમ, શ્રેયાંસકુમાર, માદેવા. નરસુંદર, નહાબળ, જીણુ વૃષભ અને શીયળવતીના અગિયાર પુત્રો વિગેરે વિચારપૂર્વક વાંચી અનુકરણ કરવા જેવાં છે. કુમારી સુશનાનું આખું જીવનચરિત્ર પ્રાયે પવિત્ર વિચાર અને જીવનોથી ભરપૂર છે, વિચાર કરતાં એકંદર સામાન્ય જીવેાથી લઇ વિચારવાન વાપય તના સર્વાં મનુષ્યોને પેાતાની લાયકતા અને લાગણીના પ્રમાણમાં ફાયદોકર્તા છે. આ નાગધી ચરિત્ર સાંભળવાને લાભ પ્રાયે કાઇકને જ મળતો હોવાથી અને તેમાં ઉપયોગી ઉપદેશ સમાયેલા હોવાથી મેં તે ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું. છે. આ ભાષાંતર અક્ષરશઃ કરવામાં આવ્યું નથી છતાં તે સહેલાઇથી સમજી શકાય તેવુ લખવા માટે કાળજી રાખવામાં આવી છે. એગીસે સડસઠનું ગયું ચામાસુ મારા ગુરૂ શ્રી પંન્યાસજી કમળવિજયજી સાથે ઊંઝામાં કરવામાં આવ્યું હતુ. વખત અને શાંતિ વિશેષ હોવાથી આ ચરિત્રનું ભાષાંતર ત્યાં લખવામાં આવ્યુ છે. વાંચનાર વાંચકે એ તેમાંથી શક્તિ અનુસારે યાગ્ય અનુકરણ કરવા પ્રયત્ન કરવા. લ. ૫. કેશરવિજય ગણિ, ૧૯૬૮ પોષ વદ ૧, મુ. માસા For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy