SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ હણુતાં જે અનુમાદીયા એ, આ ભવ પરભવ જેહ, વલીય ભવેાભવે; તે મુજ મિચ્છામિ દુક્ક્સ એ ॥ ૭॥ ક્રમી ચરમીયા કીડા, ગાડર ગ ંડાલા; ઈયળ પૂરા ને અલશીયાં એ, વાળા જળેા ચૂડેલ, વિચલિત રસતણુા; વળી અથાણાં પ્રમુખના એ ! ૮ ૫ એમ બેઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્ક્સ એ, ઉધેલી જૂ લીખ, માંકણુ મકેાડા; ચાંચડ કીડી થુઆ એ ૫૯ ૫ ગહિ ધીમેલ, કાનખજૂરડા, ગીગાડા ધનેરીયાં એ, એમ તેઈ દ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ। ૧૦ । માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કાલિયાવડા એ, ઢીંકુણુ વીંછુ તીડ, ભમરા ભમરીઓ; કાતાં બગ ખડમાંકડીએ ! ૧૧ ! એમ ચૌરિન્દ્રિય જીવ, જે મે દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ, જળમાં નાંખી નળ, જળચર દુવ્યા; વનમાં મૃગ સંતાપીયા એ । ૧૨ । પીડયા પંખી બ્ન, પાડી પાસમાં; પાપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય , જે મે' દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ ! ૧૩ ! For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy