SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ઢાલ-મીજી. ( પામી સુગુરૂ પસાય--એ દેશી. ) પૃથ્વી પાણી તે, વાયુ વનસ્પતિ; એ પાંચે થાવર કહ્યા એ, કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં; કુવા તલાવ ખાવીયા એ ! ? ! ઘર આરંભ અનેક, ટાંકાં ભેોંયરાં; મેડી માળ ચણાવીઆ એ, લીંપણુ ગુપણ કાજ, એણીપરે પર પરે; પૃથ્વીકાય વિરાધીઓએ સ્ ધાયણ નાહણુ પાણી, ઝીલણ અપકાય; છેતિ ધેાતી કરી દુહવ્યા એ, ભાઠીગર કુંભાર, લેાહ સેાવનગરા, ભાડભુન લીહાલાગરા એ ।। ૩ । તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; ર'ગણુ રાંધણુ રસવતી એ, એણીપેરે કર્માદાન, પરે પરે કૅલવી; તેઉ વાઉ વિરાધીયા એ ૫૪ ૫ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફૂલ ફળ ચુંટીયાં એ, પહેાંક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુછ્યાં આથીયાં એ ॥ ૫ ॥ અળશીને એરડા, બાલી ધાણીયે; ઘણા તિલાર્દિક પીલીયા એ, ઘાલી કાલુ માંહે, પીલી શેલડી; ક ંદમૂળ ફળ વેચીયાં એ ॥ ૬ ॥ એમ એકેન્દ્રિય જીવ, હણ્યા હણાવીયા; For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy