SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૭ મુક્તિ મારગ આરાધિએ, કહે કણ પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; ૩જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી સિરાવીયે, પાપસ્થાન અઢાર; પચાર શરણનિત્ય અનુસો, નિંદો દુરિત આચાર. ૬ શુભ કરણું અનુમોદીએ, ભાવ ભલે મન આણ; અણસણ અવસર આદરી, ૧૦નવપદ જ સુજાણ ૭ શુભગતિ આરાધન તણું, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામે ભવપાર. ૮ ઢાલ–પહેલી. (કુમતિ એ છિં કહાં રાખી એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણું ઈહિ ભવ પરભવના, આલઈએ અતિચાર રે–પ્રાણી જ્ઞાન ભણે ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે-પ્રા. શા. ૧ ગુરૂ ઓળવીએ નહિ ગુરૂ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy