SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra BE www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सिद्धान्तमहोदधि-श्रीविजयप्रेमसूरीश्वरेभ्यो नमः । શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી. નવમા–વિભાગ. પુન્યપ્રકાશનું સ્તવન, ચાર શરણાં, મહાસતી સીતા તથા રાજિમતી વિગેરેની સજ્ઝાયા અને મગલાષ્ટક તથા ગૌતમાષ્ટક વિગેરે પ્રકી કના સંગ્રહ, = શ્રી પુન્ય-પ્રકાશનુ` સ્તવન, દુહા. સકળ સિદ્ધિદાયક સદા, ચાવીસે જિનરાય; સદ્ગુરૂ રવામિની સરતી, પ્રેમે પ્રભુ પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નંદન ગુણ ગંભીર; શાસન-નાયક જગ્ યા, વમાન વડવીર. ૨ એક દિન વીર-જિંદને, ચરણે કરી પ્રણામ; વિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ-સ્વામ. ૩ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy