SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ સહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. (અહીં પ્રભુને ચોખાથી વધાવવા.) ત્રાટક-છંદ વધાવી લે હે રત્નકુક્ષી–ધારિણી! તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહત્સવ અતિ ઘણો; એમ કહી જિન-પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪ ઢાલ-પૂર્વલી. મેરૂ ઉપરછ, પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપરછ, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક્રે જિન મેળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. ત્રાટક-છંદ. મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy