SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ હાલ. (એકવીશાની દેશી.) જિન જનમ્યા, જિણ વેળા જનની ધરે, તિણ વેળાજી, ઈન્દ્ર-સિંહાસન થરહરે, હિણેત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સહમ ઈશાન બહુ તદા. ત્રાટક-છંદ. તદા ચિતે ઈન્દ્ર મનમાં, કે અવસર એ બન્ય, જિનજન્મ અવધિનાણે જાણું, હર્ષ આનંદ ઉપજે, સુષ આદે ઘંટ નાદે, ઘોષણ સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહેસૂવે, આવજે સુરગિરિવરે. ૨ (અહીં ઘંટ વગાડે.) હાલ–પૂર્વલી. એમ સાંભળીજી, સુરવર કેડી આવી મળે, જન્મ–મહત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy