SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૭ શ્રી મલ્લિનાથ સ્વામીનાં સ્તવને. [૧] [સખી! આવી દેવ દિવાલી એ દેશી.] પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિકા સુવિલાસી રે; કરે વિનતિ ગુણની રાશી છે મલ્લિજિનનાથજી વ્રત લીજે રે, ભવિ-જીવને શિવસુખ દીજે-મલિ૦ છે એ આંકણું છે ૧ છે તમે કરણરસ ભંડાર રે, પામ્યા છે ભવજલ પાર રે; સેવને કરે ઉદ્ધાર છે મહિલ૦ મે ૨ પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે ભવ્યત્વપણે તસ થાપે છે મહિલ૦ છે ૩ સુરપતિ સઘળા મળી આવે રે, મણિ રણ સેવન વરસાવે રે પ્રભુચરણે શીશ નમાવે છે મલ્લિક છે ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે સુરપતિ ભતે નવરાવે છે મલ્લિ૦ છે પ વસ્ત્રાભરણે શણગારે રે, કૂલમાલા હૃદય પર ધારે રે દુઃખડાં દ્રાણી ઉવારે છે મહિલ૦ ૫ ૬ છે. મલ્યા For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy