SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મલ્લિનાથવામીનાં ચેત્યવંદન. [૧] મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી પ્રભાવતી જસ માવડી, ટાળે કર્મ વયરી ૧ છે તાત શ્રી કુંભ–નવેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલ-કરૂ, નિમમ નિરમાય . ૨ વરસ પચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજ્ય કહે તેહને, નમતાં શિવસુખ થાય છે ૩ છે [૨]. વૈદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ-ભાણ પુણ્યવલ્લી મલ્લિ નમે, ર્ભાવયણ સુહઝાણ છે પણવીશ ધનુષની દેહડી, નીલ વરણ મહાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવપાર છે ૨ | મૃગશિર શુદિ એકાદશી એ, પામ્યા પંચમ નાણ; તસ પદ પદા વંદન કરી, પામે શાશ્વત ઠાણ | ૩ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy