SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિદિવસ સવારા, સેવિયે શાંતિ સારા, ભવજલધિ અપારા, પામીયે જેમ પારા છે ૧ | [ ૨ ] વંદો જિન શાંતિ, જાસ સેવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ દ્રવ્ય ભાવે અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શક સંતાપ વાંતિ છે ૧ છે [૩] सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो, મનસદા, પૂર્વરાગેડુત્રઃ प्रथयतु मृगलक्ष्मा, शान्तिनाथो जनाना, प्रसृतभुवनकीर्तिः कामितं कमेकान्तिः ॥ १ ॥ શ્રી કુંથુનાથ જિનચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુર રાય, સિરિ માતા ઉરે અવતર્યો, શર નરપતિ તાય છે ૧ છે કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ, કેવલજ્ઞા For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy