SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ દર્શોન હૅતે આવ્યા; સમકિત રીઝ કરીને સ્વામી, ભિત ભેટછું લાવ્યેા; ૫ મ્હારા॰ ॥ ૧ ॥ દુઃખભજન 'છે ખિદ તુમારૂ, અમને આશ તુમારી; તુમે નિરાગી થઈ તે છૂટા, શી ગતિ હશે અમારી મ્હારા ॥ ૨ ॥ કહેશે લેાક ન તાણી કહેવું, એવડુ સ્વામી આગે; પણુ બાલક જો મેલી ન જાણે, તે કેમ વ્હાલા લાગે ! મ્હારા ॥ ૩ ॥ મ્હારે તે! તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું ! મ્હારા ॥ ૪॥ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ધટ, મેદ્ધિ તિમિર હયુ જુગતે; વિમલવિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે ! મ્હારા ॥ ૫ ॥ ~ શ્રી શાંતિનાથસ્વામીની સ્તુતિ. [ 3 ] ( માલિની-છંદ. ) ગજપુર અવતારા, વિશ્વસેન કુમારા, અનિ તલે ઉદારા, ચક્કવિ લચ્છી ધારા; For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy