SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી છે ઘણી રે લે; તાતજી તે વિણ જીવે ચઉદ (ત્રણ) ભુવન કર્યું આંગણું રે લે છે ૫ છે લખગુણ લખમણે રાણીના જાયા કે, મુજ મન આવજે રે લે; અનુપમ અનુ અમૃત મીઠી કે, સુખડી લાવજો રે લો છે ૬. દીપતી દેટસ ધનુષ પ્રમાણ કે, પ્રભુજીની દેહડી રે લો; દેવની દશ પૂરવ લખ માન કે, આયુષ્ય વેલડી રે લે છે ૭ મે નિર્ગુણ નિરાગી પણ હું રાગી કે, મનમાંહે રહ્યો રે ; શુભગુરૂ સુમતિવિજય સુપસાય કે, રમે સુખ લલ્લો રે લે છે ૮ છે શ્રી ચંદ્રપ્રભસ્વામીની સ્તુતિ સેવે સુરઝંદા, જાસ ચરણારવિંદા, અદ્રમ જિનચંદા, ચંદ વરણે સેહંદા; મહસેન નૃપનંદા, કાપતા દુઃખદંદા; લંછન મિષ ચંદા, પાય માનું સેવંદા એ છે શ્રી સુવિાધનાથ-ચૈત્યવંદન. , સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત છે ? For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy