SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૦ કરણકે, મિથ્યા લેહ ગમાઈ–સખીરી ચાલે ૬ ચંદ્ર કિરણ જસ ઉજવલ તેરે, નિર્મલ જ્યોત સવાઈરી) જિન સેવ્ય નિજ આતમ રૂપી, અવર ના કઈ સહાઈ–સખીરી છે ચા છે હવા • [ 2 ], ( રાયજી અમે તે હિંદુઆણી કે રાય ગરાસીયા રે લો એ દેશી.) જિન ચંદ્રપ્રભ અવધારે કે, નાથ નિહાળજે રે લે; બમણી બિરૂદ ગરીબ નિયાજકે, વાચા પાળજો રે લે છે ૧ હરખે હું તુમ શરણે આવ્યો કે, મુજને રાખજો રે લે; ચાર ચાર યુગલ જે ભૂંડા કે, તે દૂર નાખજો રે લે છે ૨પ્રભુજી પંચ તણી પરશંસા કે, રૂડી થાપજે રે લે; મેહન મહેર કરીને દરિશણ, મુજને આપજે રે લો રે ૩ છે તારક તુમ પાલવ મેં ઝાલ્યું કે, હવે મને તારજો રે લે; કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેને વાર રે લે છે ૪ સુંદરી સુમતિ સોહાગણ સારી કે, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy