________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઇણે દામ; તે તીથેશ્વર પ્રમિયે, પુડરીકગર નામ ૮૮ કાંકરે કાંકરે ઈશુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત, ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર; તે તીથેશ્વર પ્રભુમિયે, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગå, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થેશ્વર પ્રમિયે, સુગિરિ નામ પ્રમાણ. ૯૧ પરવત સહુ માંહે વડા, મહાગિરિ તેણે કહત; તે તીર્થેશ્વર પ્રમયે, દરશન લહે પુણ્યવત. ૯૨ પુણ્ય અન`લ જેથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રમિયે, નામ ભલું પુણ્યરાશ. ૯૩ લક્ષ્મીદેવીએ કર્યાં, કુંડે કમલ નિવાસ: તે તીર્થેશ્વર પ્રભુમિયે, પદ્મનામ સવિ ગિરિમાં સુરપતિ સમા, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પર્વત, વિખ્યાત. ૯૫
સુવાસ. ૯૪
For Private and Personal Use Only