SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ તેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિષ્ણુ ઠામ; નાદ; વાદ. ૮૩ તે તીર્થેશ્વર પ્રમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ મિનેમિ જિન અંતરે, અજિતરાંતિસ્તવ કીધ; તે તીર્થ શ્વર પ્રમિયે, નંદુિષણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવજ્ઝાય તિમ, લાભ લા કેઈ લા ખ; તે તીથેશ્વર પ્રમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ધટા ટકારવે, રણઝણે ઝલ્લરી તે તીથેશ્વર પ્રમિયે, દુંદુભિ માધ્ય જેણે ગિરિ ભરત નરેસરે, કીધા પ્રથમ ઉધ્ધાર; તે તીથેશ્વર પ્રમિયે, મણિમય મૂતિ સાર. ૮૪ ચૌમુખ ચગતિ દુ:ખ હરે, સાવનમય સુવિહાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, અક્ષય સુખ દાતાર. ૮૫ ઈશુ તીર્થ મહેાટા કથા, સાલ ઉદ્ધાર સફાર; તે તીથેશ્વર પ્રમિયે, લધુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણા, જેથી થાયે અત; તે તીથેશ્વર પ્રભુમિયે, શત્રુજય સમરત. ૮૭ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy