SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર,$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૫૨ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ક... . . . . %95%99.9995&sssssssssbL s! . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 95%85%9E ડશે” એમ મનમાં વિચારીને તરત હરણ કરી લાવેલા રાજાને મેં જ વાબ આપ્યો કે, છ માસ પછી હું આપની સ્ત્રી થઈને રહીશ. હાલ કો નહિ. તે સમજુ રાજાએ મારું કહેવું કબૂલ રાખ્યું. મારે જે પૂર્વ આ પુરુષ હતું તે એક સાધારણ રાજા હોવાને લીધે મારે માટે તે આ લેગી થઈ ગયા અને મને શોધવા લાગ્યો. અહીં આ રાજાને ક- હીને એક મોટું અન્નસત્ર ચલાવ્યું અને એ અન્નસત્ર મેં મારે જ હાથે દેવા માંડ્યું. થોડા વખતમાં મારે પરણેલો પતિ ગીના છે વેશમાં અન્નસત્રમાં અન્ન માટે આવી ચડયા. તરત મેં તેને એ છે ળખે અને એકાંતમાં પરસ્પર બધી વાતચીત કરી ગામના સીછે માડા બાહાર અમુક શિવજીનું મંદિર છે ત્યાં હું આજે રાતના આવીશ. પણ આજે છ માસ પૂરા થયા છે માટે રાજાને મેહેલે હું પણ મારે ગયા શિવાય છૂટકો નથી વિગેરે મેં મારા ધણીની સાથે વાત ચીત્ત કરી, પછી જ્યારે રાત પડી ત્યારે રાજાને તો મેં વિષ છે દઈને જીવિત રહિત કર્યો અને જ્યાં શિવજીના મંદિરમાં આવી ત્યાં જ મારે યોગી સ્વામી કોઈ સર્પના કરડવાથી મરણને પામે . આ આશ્ચર્યકારક બનાવ જોઈ દેવ ઉપર હાથ મૂકી રાજાના માણ- સોના ભયને લીધે જેમ આગળ જવાયું તેમ ચાલી. આગળ જતાં પરદેશમાં કઈ વેશ્યાના હાથમાં સપડાઈ. ત્યાં મને વેશ્યાના ઘરમાં રહેવું પડયું. અર્થાત વેશ્યા થઈ. થોડા વખતમાં આગળનો મારા - પેટને એક પુત્ર હતા તે તરૂણ અવસ્થાવાળો હોવાથી તે એક દિ વસ ફરતો ફરતો જેને ઘેર હું રહી હતી તે વેશ્યાને ત્યાં આવ્યા છે છે અવસ્થાની ઉત્તમતાને લીધે કાંઈક તેનું મન મારે વિષે લલચાયું. છે પણ તેજ વખતે પ્રારબ્ધ યોગથી આ મારા સ્તનમાંથી દૂધની િ ધારાઓ વછૂટી કે જે તે પુત્ર ઉપર પડી. આ બનાવ જોઈને તેને પુરુષ લજવાઈ ચાલ્યો ગયો. અને મેં વિચાર્યું કે આ પાપને બનાવ હું $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ % ESSMM56ZĂ $ $ છે. 55%95%% For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy