SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ SSSSSSSSSSSSSSssssssssssss/ 5SMSષ્ઠ 5ZÁLMSM895 ડશ ગ્રંથ. - મસ્તક ઉપર છાશની ગેળી ઉપાડીને બીજી ગોવાળણે સાથે એ- આ કથી બીજે ગામ રસ્તામાં હસતી હસતી વાત કરતી જતી હતી તી. આટલામાં એકદમ એ બનાવ બન્યો કે માથા ઉપરથી જ પિતાની છાશની ગળી જમીન ઉપર પડી ગઈ. પડતાં તે બધી છાશ ઢોળાઈ અને ઠીકરાની ગોળીને મોટો અવાજ થયેલ આ બને છે નાવ જોઈ તે રાજાની રાણી ગોવાલણી વેશે) વિચાર કરીને તરત હસવા લાગી. રસ્તે જતાં બીજા પણ માણસ તથા સાથેની સાહેબ આ લિયે બધાં લેકે વિચારમાં પડ્યાં કે આ કેમ વારૂ હસતી હશે ? નુકસાનને તે વિચાર રચક પણ કરતી નથી. અને આનંદમાં ઊભી ઊભી હસે છે. માટે આપણે આને પૂછવું જોઈએ. તરત તે આ બાઈને બીજી સ્ત્રીઓએ પૂછયું, કે અરે આ વખતે તું કેમ હસે છે? નુકસાનને તે કાંઈ વિચાર પણ કરતી નથી. આ અક્ષરે સાંભકળતાં તે તેને વધારે વધારે હસવું આવતું ગયું. અને આખરે તે આ બાઈ નીચે પ્રમાણે “વસંતતિલકા” શ્લેક બોલી. हत्वा नृपं पतिमवेक्ष्य भुजंग दृष्टं । સૈશાંતરે વિધિવેરાન્ નળ ગાતા | पुत्रं पति समधिगम्य चितां प्रविष्टा । शोचामि गोप गृहिणी कथमद्यतकम् ।। १ ॥ ભાવાર્થ–બેહેને સાંભળે. મારી હું શી વાત કહું? હું એ જાતે રાજાની રાણી છઉં. પણ એ બનાવ બન્યું કે એક બીજે છે રાજા મને લઈ ગયે અને પોતે પોતાના નાનામાં મને રાખી છે. છે અને કહેવા લાગ્યું કે જો તું મારી સ્ત્રી થઈ ને નહિ રહે તે હું - તને જીવથી મારી નાખીશ ઈત્યાદિ કટુ વચનથી મને દુઃખ દેવા જ લાગે. પરંતુ “મારા પૂર્વ પતિને કેઈએક પણ રોજ હું છ વતી હઈશ તે મળીશ.” “મરી જઈશ તે તે વાત કેમ પાર ૫ For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy