SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં ‘કાયોત્સર્ગી મુદ્રા'માં ઊભા રહીને અથવા નીચે બેસીને મનમાં ‘લોગસ્સ સૂત્ર'નો ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી પાઠ કરવો. ‘લોગસ્સ સૂત્ર' ન આવડતું હોય તો ૪ વાર નવકાર મૌન રહીને ગણવા. કાયોત્સર્ગ પૂરું થયા પછી ધીમેથી ‘નમો અરિહંતાણં' કહેવું અને પાછા હાથ જોડીને નીચેનું સૂત્ર બોલવું. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જૈઅગરે ધમ્મતિત્શયરે જિણે । અરિહંત ક્તિઈસ્યું ચઉંવીસ પિ કેવલી ||૧|| ઉસભમજિએં ચ વદે., સંભવમભિણંદણં ચ સુમઈ ચ । પઉમપ્પ ં સુપાસ, જિણં ચ ચંદä વંદે ॥૨॥ સુવિદ્ધિ પુષ્કૃદંત, સીઅલ-સિજ્જસં-વાસુપુજ્યં ચ । વિમલમાંત ચ જિર્ણ ધર્માં સંતિ ચ વંદામિ ॥૩॥ કુંથું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ । વંદામિ રિટનેમિ પાસું તહ વજ્રમાણં ચ ॥૪॥ એવું મએ અભિક્ષુઆ, વિષ્ણુય-ય-મલા, પહીણ-જર-મરણા ચઉવીસંપિ જિણવરા, તિર્થંયરા મે પસીમંતુ ॥૫॥ કિત્તિય-વૈદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા | આરુÄ બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ ॥૬॥ ચંદેલું નિમ્મલયરા આઈએસુ અહિયં પયાસરા । સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ llll અહીં વિધિપૂર્વક ત્રણ ‘ખમાસમણ’ દેવાં. ત્યારબાદ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઈચ્છું, કહીને નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન સૂત્ર સકલ કુશવલ્લી પુષ્કરાવર્ત-મેઘો, I દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ । ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિ હેતુઃ । સ ભવતુ સતતં વઃ શ્રેયસે આદિનાથઃ II ત્યારબાદ નીચેનું ચૈત્યવંદન' કહેવું શત્રુંજય સ્તવના For Private And Personal Use Only છ
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy