SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્યવંદન : (પૂર્વવિધિ) સહુ પ્રથમ ઊભા થઈને હાથ જોડીને મસ્તક પર અંજલિ બાંધી.. કમરથી થોડાક નમીને બોલો ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ અહીં નીચે વળતાં.. પંચાંગ પ્રણિપાત' પ્રણામ કરી હાથની અંજલિ, મસ્તક અને બે ઢીંચણ જમીન પર લગાડી બોલવું મર્ત્યએણવંદામિ પછી ઊભા થઈને હાથ જોડીને.. અથવા બેસીને નિમ્ન ૩ સૂત્રો બોલો : ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! ઈરિયાવહિયં પડિકમામિ ? ઈચ્છું ! ઈચ્છામિ પડિકમિઉ ઈરિયાવહિયાએ વિરાહણાએ ! ગમણાગમણે પાણક્કમણે, બીય-મણે હરિય-ક્રમણે ઓસા-ઉન્ડિંગ-પણગ-દગ-મઠ્ઠી મક્કડા, સંતાણા - સંકમણે । જે મે જીવા વિરાહિયા । એગિંદિયા, બેઈદિયા, તેઈક્રિયા, ચરિંદિયા, પંચિંદિયા । અભિહયા, વત્તિયા, લેસિયા સંઘાઈયા, સંઘટ્ટિયા પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં II તસ્સ ઉત્તરી સૂત્ર તસ્સ-ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી કરણેણં વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણું નિાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ || અન્નત્થ સૂત્ર અન્નત્ય ઊસસિએણે નીસિએણ્ણ ખાસિએણે છીએણં, જંભાઈએણે ઉડ્ડએણં વાયનિસ્સગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં સુહુમેહિં દિક્રિ-સંચાલેહિં, એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હુજ્જુ મે કાઉસ્સો । જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેલું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણે વોસિરામિ ॥ ચૈત્યવંદન For Private And Personal Use Only
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy