SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંગ્રામની તૈયારી, શૂરવીરનું વીરકૃત્ય. ૧૩૭ સર્ગ ૪ થો. ] નાદમય થઈ ગયું. ‘વીરજના ! સજ્જ થાઓ, ધાડાને ખમ્તરથી તૈયાર કરા, શસ્ત્રને સંચય અને સ્થાર્દિક તૈયાર કરાવા, હમણા યુદ્ધનો આરંભ થશે.' આ પ્રમાણે વારંવાર બેાલતા રાજપુરૂષષ બંને સૈન્યમાં ફરવા લાગ્યા. કેાઈ સંગ્રામ શૂરવીરા રાજાના આદેશથી રણરસવડે ઉલ્લાસ પામેલા રામેદ્ગમથી અંગમાં નહિ માતા એવા અખ્તરાને ધારણ કરવા લાગ્યા. કાઈ ખોંખારતા અશ્વને બખ્તરથી તૈયાર કરતાં, ઘેાડાના તે હેકારવ પેાતાના જયને માટે થાય’ એવું ધારીને તેમને હર્ષથી પૂજવા લાગ્યા. કાઈ રણવાજીતના શબ્દથી ચંચળ થયેલા પેાતાના ધાડાઓને મધુર વચનથી આશ્વાસન આપીને બખ્તર પહેરાવવા લાગ્યા. કાઈ ધાડાએ બંને પડખે તીક્ષ્ણ ભાલાએ બાંધેલાં હાવાથી અને બખ્તરથી જાણે પાંખ તથા ચાંચવાળા ગરૂડ હાય તેવા દેખાવા લાગ્યા. કેટલાક સિંહમુખી, ગરૂડમુખી અને ગજમુખી અશ્વો જાણે શત્રુ સમૂહને ત્રાસ કરવાને ઘણા મુખવાળા થયા હાય તેમ જણાતા હતા. અખ્તરવાળા અને ગર્જના કરતા ગજેંદ્રો શિખરપર વૃક્ષવાળા જાણે જંગમ પર્વતા હાય તેવા શે।ભતા હતા. કેાઈ વીરા હાથીની સુંઢમાં મુગર, ક્રશી અને ભાલાં વિગેરે શસ્રો આપતા હતા અને દાંતને લેાઢાના વલયેા પહેરાવતા હતાં. કેાઇ દંદુભિના શબ્દોથી અત્યંત ત્રાસ પામતા ઘેાડાઓને લગામવડે ખેંચી ધણા યજ્ઞથી રથ સાથે જોડતા હતા. કાઇ ક્રોધી યાહ્વા ઉતાવળા ધનુષ્ય અને ખાણના લાયા લઈ ચાલતા રથમાં ચડી જતા હતા. ૧ કાળી. ૨ ટાપર ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ તરફ બાહુબલિ, સ્નાન વિલેપન કરી, શુશ્રવસ્ર ધરી શ્રીજિનેશ્વરની પૂજા કરવા ગયા. ત્યાં શ્રીઆદિનાથ પ્રભુની પ્રતિમાને જળથી સ્નાત્ર કરાવી, વિવિધ અક્ષત તથા પુષ્પ વડે અર્ચન કરીને સ્તુતિ કરી, પછી દેવાગારથી નીકળી, ઉત્સાહવર્ડ અમણાજાડા થઈ ગયેલા બાહુબલિએ વજામય બખ્તર અને શિરસ્ત્રાણુર ધારણ કર્યું અને ધૃષ્ટ ઉપર લેહબાણથી પૂર્ણ એ ભાથા ધારણ કર્યાં, તેથી જાણે ચાર હાથવાળા હાય તેવા દેખાવા લાગ્યા. વામ ભુજામાં કાલપૃષ્ટ નામે એક એવું ધનુષ્ય ધારણ કર્યું કે જેના ટંકાર માત્ર સાંભળવાથી આકાશપરથી તારાઓ પણ ખરી પડે, પછી મઢની નદીઓ ઝરવાથી પર્વત જેવા અને જાણે મૂર્તિમાન્ જંગમ ઉ ત્સાહ હોય તેવા મહાભદ્ર નામના ગંધ હસ્તીની ઉપર બાહુબલિ આરૂઢ થયા. આ પ્રમાણે તૈયાર થઇને પેાતાના બળથી રણાંગણમાં નૃત્ય કરતા બાહુબલિ પેાતાની સિંહનાં ચિન્તુવાળી ધ્વજાના મિષથી જાણે સર્વ વિશ્વને તૃણુ સમાન ગણતા હાય For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy