SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીર્થ સંબંધી એકવીશ નામના ગુણગર્ભિત એકવીશ ખમાસમણુના દુહા, ૧-સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ના ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજોપરાગણ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર છે જેને કાર્તિક સુદી પૂનમ દિને, દશ કટી પરિવાર; દાવડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર છે ૩તિ કારણે કાર્તિકી દિને, સંધ સયલ પરિવાર, આદિજિન સનમુખ રહી, ખમાસણ બહુ વાર છે . એકવીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાથથી, જનક વચન બહુમાન છે પર -શરીરશુદ્ધિ. ર-વશુદ્ધિ. ૩-ચિત્તશુદિ. ૪-ભૂમિ જિ.પ-ઉપકરણશુદ્ધિ. ૬-દ્રવ્યશુદ્ધિ યથાર્થ વિધિ શુકિ. For Private and Personal Use Only
SR No.020703
Book TitleShatrunjay Mahatirth Gun Gunjan
Original Sutra AuthorN/A
AuthorBhuvantilaksuri
PublisherShinor Jain Sangh
Publication Year1947
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy