SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shrik Acharya Shri Kailassagarsuri Gyanmandir તણે જે અંશ ! ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશૂરા મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત | શ્રી પુંડરીક સ્વામીની સ્તુતિ ચૈત્રી પૂનમ દિન, શત્રુંજય ગિરિ અહિડાણ છે પંરીક વાર ગણધર તિહાં પામ્યા નિર્વાણ | આદીશ્વર કેરા, શિષ્ય પ્રથમ કાર કેવલ કમલાવર, નાભિનરિદ મલ્હાર રે શ્રી શાંતિનાથ સ્વામિની સ્તુતિ વંદે જિનશાંતિ, જાસસેવન્ન કાંતિ; ટાળે ભવભ્રાંતિ, મહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્ય ભાવ અરિપાંતિ, તાસકરતા નિકાંતિ; ધરતા મને ખાંતિ શક સંતાપ વાંતિ. For Private and Personal Use Only
SR No.020703
Book TitleShatrunjay Mahatirth Gun Gunjan
Original Sutra AuthorN/A
AuthorBhuvantilaksuri
PublisherShinor Jain Sangh
Publication Year1947
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy