SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનતત્વસંગ્રહ, ( ૮૧ ) * * * * * * * * * ૩ પ્રકૃતિ સૌમ્ય સ્વભાવેજ સેમ્ય પાપથી દુર રહે, વિશ્વાસનું ભાજન સર્વ સાથે મીત્ર ભાવ હેય. અબીહામણે પરને સમતાનું કારણ હોય. - ૪ લેક પ્રિય-વિરૂદ્ધાચરણ વર્જવાથી દાનાદિ ગુણે કરી લેકને વાહે હેય. રદાચારી હોય. ૫ અક્ષર-માઠા અધ્યવસાયથી પારકાં છિદ્ર ન જુએ. સકલેશ પરિ ણામી ન હોય, - ૬ ભરૂ-નિશંકપણે પાપને વિષે પ્રવર્તે નહી અપયશથી ડરે, ભવ ભીરૂ હેય અયોગ્ય કામથી બીહે. ૭ અશઠ-કપટ કરી રહિત અનુષ્ઠાન કરનાર હોય, પરને ઠગે નહી. વિધારાનું ભાજન, ૮ દાક્ષિણય-કઈ વસ્તુ માગે તેની ઈચ્છા ભંગ ન કરે, પોતાનું કામ પડતુ મુકીને પણ ઇહ પરલોકને વિષે હિતકારી પર ઉપકાર કરે, પરની પ્રાર્થનાનો ભંગ ન કરે, ૯ લાળ-અકાર્ય કરવામાં લાજ પામે, વ્રત લીધેલાં છોડે નહી. ૧૦ દયાળુ-દયાવંત હય, પ્રાણી માત્રની અનુકંપાવંત હય, જીવ રક્ષા કરે. ૧૧ માધ્યસ્થ-રાગ દ્વેષે કરી હિત બુદ્ધિ છે જેની, તત્વને જાણ, દોષને ત્યાગે સેમ્ય દૃષ્ટિ, ૧૨ ગુણ રાગી-ગુણને રાગી જે ગાંભીર્ય વૈર્ય ઊદાય થિરતા પણ ઇત્યાદિક ગુણવા ધર્મને વિષે રાગ ધરે, નિર્ગુણીની ઉપેક્ષા કરે, એટલેનિંદા ન કરે, ૧૩ કથ-ધર્મ સબંધી સદાચારપણાએ કરી ભલી વાત કરે પણ ભુડી વાત ન કરે ધર્મ કથા વાહલી છે જેને ૧૪ સુપક્ષ મુક્ત-જે પરિવાર સુશીલવંત વિનયાદિ ગુણવંત હોય. ૧૫ સુદિઈ દરિ–પરિણામીકી બુદ્ધિએ સહિત ઘણે વિચાર કરે, જે કાર્ય પરિણામે રૂડ હેય તેવું કરે તે આ લેક સબંધી કામ પણ વિચારીને જ કરે, અનામત કાલ વિચારી કરે. ૧૬ વિશેપ-પક્ષપાત રહિત પણે વસ્તુમાં રહેલા ગુણ દેને યથાર્થ પણે જાગનાર, જી જી છે. - ૧૭. વૃદ્ધાનુગત–પર્યાય વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ વયે તેમની સેવા કરનારે અને થત વૃદ્ધની ભક્તિ કરનાર, તેમની રીતે ચાલનારા, ૧૮ વિનિન-આપણા કરતાં જેનામાં વધારે ગુણ હોય તેનું આદરમાન કરનાર, વિનયવત હોય. - ૧૯ કૃતજ્ઞ-ક ગુરુને જાણ આપણને ઊપગાર કરેલે ભુલે નહી, તત્વની બુદ્ધિ હેય. - ર૦ પરહિતકારી-કાંઇ લાભની આશા ન રાખતાં પારકુહિત (બલે વાળે.) કરનાર તે બીજાને પણ ધર્મમાં સ્થાપે, For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy