SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ. A NP .. .* * * . 1 સાતવાર વરસશે. નગર ગામ નહી રહે. શેષ રહેશે તે ષટ ખંડના મનુષ્ય, પક્ષી, બહોતેર બીલ વૈતાઢયની છે તેમાં રહેશે. મતળ ભક્ષણી, ષટ વરસે સ્ત્રી ગર્ભ ધરે તે ઘણું કષ્ટ પ્રસવે, ઘણું છોકરાં થશે, યાવત એકવીસ હજાર વર્ષમાં ભારે કરમી જીવ તેમાં ઉપજશે, પ્રાયે સમક્તિ હિત જાણવા પક્ષી વૈતાઢયે રહેશે. હાહાકાર વરતા, કુરૂપી, નિર્દઇ પ્રણામી, વસ્ત્ર રહિત પહેરવું, પાથરવું, રહેવું, રાંધવું, મળે નહી, એવં દશ કેડા કેડી સાગરેપમે એક અવસર રપિણિ એ ઉત્તમ વસ્તુની કમથી હાની તેમજ ઉત્સરપિણિ એ ઉત્તમ વસ્તુની કમથી વૃદ્ધિ હેય, એ બંને મળી વીસ કેડા કેડી સાગરોપમને એક કાલ ચક્ર જાણ, એમ અનંતા કાળચકથી આ જીવ પરિભ્રમણ કરે છે. પરંતુ શુદ્ધ સમ્યકત્વ સ્પર્યા વિના અને સ્પર્શજ્ઞાન અનુભવ વિના સંસાર પાર થયે નહી. માટે હે ચેતન પરભાવ રમણ એટલે પુદગલ લીલા છોડી શુદ્ધાત્મ સ્વરૂપ વિલાસ કર, એજ કર્મ મુક્ત થવાને પુષ્ટ ઉપાય છે. કેમકે વીસ કેડીકેડી સાગરેપમના એક કાળચકમાં બે કે ડાકેડી સાગરેપમમાં ધર્મ હોય છે, તે જીન પ્રણિત ધર્મ એકવાર મલે તે વારે ધારું તપુચોદું એમ જાણવું. ત્યાર બાદ ઉસપિણિને પહેલે આ રીતે છઠા જે જાણવે અને બીજે આરે બેઠા પછે પુષ્પરાવર્તમેઘ-ક્ષીરદક મેઘ-વૃદક મેઘ-શુદ્ધદક મેઘ-સોદક મેઘએવં પાંચ જાતના મેઘ દીન ૩૫ સુધી વરસશે તેથી પૃથ્વી રસકસ વાલી થશે. પછે બીલવાસી પ્રાણીઓ બાહેર નિકળી કુલ આહાર કરશે. આયુબલરૂપ આદિ પ્રતિદીન વૃદ્ધિ પામશે. પછી આદનું પૂર્વ એ ચોવીસ તીર્થંકર થશે તેની સર્વ પાન ઉલટી સમજવું. પ્રા–૯૫ અધિક ન્યુન તાપ પડે છે તે સૂર્યના કિરણની વધઘટથી કેમ ? ઊ:–પસ માસે ૧૦૫૦ કીરણ જગન્યથી અને ઉત્કૃષ્ટ આધિન માસે ૧૬૦૦ કિરણ સૂર્ય અનુક્રમે તપે છે એમ કલ્પસૂત્રની વાખ્યામાં કહ્યું છે તે અન્ય મતીની અપેક્ષાએ જાણવું, પરંતુ જગત સ્વભાવિક સૂર્ય વિમાનના કિરણની વધઘટ થાય નહી. પર્યાયની હાની વૃદ્ધિ થાય, તુ પ્રભાવે અધિક ન તાપ લાગે છે આશંકા-છઠા આરે અત્યંત તીવ્ર તા પદયથી બીલવાસી લોકે કહ્યા તે વિષે શું સમજવું સમાધાન-ભલી મેઘ વૃષ્ટિ અભાવે, ક્ષેત્ર તથા કાળ સ્વભાવે પ્યાર દષ્ટિ અગ્નિ વૃષ્ટિ ઝેર વૃષ્ટિના પ્રભાવે. અત્યંત તાપોદય થાય છે. તેમજ વૃદ્ધિ હાની પણ જાણવી, પરંતુ સૂર્યના કિરણની વૃદ્ધિ, હાની થવાને સંભવ સમજાતું નથી. એટલે શીત ઊશ્વ પુદગલ સ્વભાવ વિશેષ ચુનાધિક તાઢ તાપને સ્પર્શ થાય છે. એ અનુમાન પ્રમાણથી જાણવું. જેમ વર્ષ ઋતુમાં થડક જળ પીવાથી પણ પેસાબની છૂટ વધારે થાય છે અને તૃષા થેડી લાગે છે. તથા ગ્રીષ્મ ઋતુમાં ઘણું જળ પીવાથી પણ પેસાબ થડો થાય છે, અને, તૃષા ઘણી લાગે છે. તે ઋતુના પુદગલને પ્રભાવ જાણુ. ઈ. પ્ર–૯૬ પાંચ આશ્રદ્વાર તથા પાંચ સંવર દ્વાર કહ્યા છે તે કયા? ઊ:–૧ મદ, ૨ વિષય, ૩ કપાય, ૪ નિંદા, ૫ વિસ્થા, એ પાંચ પ્રમાદ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy