SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ પ્રઃ–૫૪ તીર્થકર જ્ઞાનવાન છતાં ભેગ કમ કેમ કરે છે? ઉ–પુર્વોપાત જે કમ ઉદય આવ્યું તેનું ફળ રેગવત જાણી રોગનિવારી ભગવે, પ્રવાલ પેરે બાહ્યરંગધરે પણ અંતરવિકારભાવ, અતિ આશક્ત તિવાભિલાષ ન હોય, કારણ કે સમ્યમ્ પ્રકારે વસ્તુ સ્વભાવના વેરા છે માટે. પ્ર–-૫૫ સાતક્ષેત્રે ધન વાવરવું તે કેવી રીતે તથા પુન્ય કેવી રીતે કહેવું અને કેવી રીતે વાપરવું વગેરે વિસ્તારથી કહે, ઊ–૧ જ્ઞાન, ૨ જન ભવન, ૩ જીન પડિમા, ૪ સાધુ, પ સાબિવ ૬ શ્રાવક, ૭ સાવિ એ રીતે સાત પુન્યક્ષેત્ર જાણવાં, ઈહાં મુનિને માટે કહેલુ ધન તે ઉત્સર્ગ મુનિને ન કહ્યું, પરંતુ અપવાદે મહાગાદિ કારણે વિદ્યાદિકને, વા, અપવાદ નિવારવા, આપદાથી વારવા, વા નિવારણ ખરચમાં ગૃહસ્થ અભાવે એ દ્રવ્ય વાપરે શેષ ધન જેમ ઘટે તેમ નિમિ મુદતસર વાવરવું શ્રાવકને ઘણું કરીને જે પુન્ય કહેવું તે મુખ્યતાએ સાધારણમાં જ કહેવું, કારણ કે હરકે ધરમાદામાં કટ ફુટ હોય ત્યાં વાપરી શકાય, વળી તે તાકીદથી વાપરવું, કેમકે કાળ અકસ્માત ગ્રાસ કરે તો એ બંધન છુટાય નહી, વા, નરમ હાલત આવી પડથાથી ભવાંતરે એ રણ દુઃખદાઈ થઈ પડે માટે હરેક ધર્મદાનું દેવું હોય તે પોતે જાતીથી જલદીએ કરી દેવું.” હવે મરણત અવસરે જે પુન્ય કહેવું તે ઘણા શ્રાવક સમુદાય સમક્ષ કહેવું જોઇએ, અને મરનારને કહે છે તો તેની અનુમોદના કરો. પછી તે ધન પિતાના નામથી નહી પરંતુ પૂર્વ વૃતાંતે તે મુદત પહેલાં વાપરી દેવું, તેમાંથી જે તીર્થદિકે જઈ વાવરે તે ભજન ભાડુ એમાંથી ન વાવરવું. જે તેમાંથી ખાય તો ધમાદાનું ભક્ષણ કરનાર કહીએ, દેવું તે કેઇનું રાખવું નહીં. પરંતુ સાધારણ આજે પુન્યનું દેવું તો અવશ્ય નહી જ રાખવું, વળી મરનાર પાછળ જાનવરને કહેલા દાણું પણ મુદતસર આપવા. તેમાં કસુર કરે તો તે દાણને વ્યાજ વધા૨નું ભક્ષણ કરનાર તે કબુલ કરનાર વાલીવારસ જાણવા. ઇહાં સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરવું ક૯પે પણ માગણને દેવું કશે નહી. કેટલાક લોકો શુભ ખાતે પુન્ય કહેલા રૂપૈઆ મધ્યેથી પુસ્તક, ઘડી, કટાસણું, ચરવેલા, રૂમાલ, આજેઠાદિ ઊપગરણ લાવી પિતાને તાબે મારાપણ કરી રાખે છે. વળી ઊજભણું કાઠી જ્ઞાનાદિકનાં ઊપગરણને સિઘપણે ઊપયોગ નહી કરતાં માલીક તરીકે પોતાને કબજે રાખે છે, તે ઘણા પ્રયાસે અમુક વસ્તુ દક્ષિણતાએ આપે છે. સીપારસ વિના જેવા તેવાને ન આપે આ કેવી અજ્ઞાન દશા છે. વળી કેઈક કહેલા પુન્યના રૂપૈયામાંથી તીર્થયાત્રાએ જતાં ભેજન ભાડુ સગાંસંબંધીનું ખરચ ગણી તેમાં ઊધારી મજરે પડે છે. વળી તે રકમમાંથી ટીપ લખતાં પોતાના નામથી ભરી આપે છે, તથા ધર્માદામાંથી આપીને હું આપું છું એમ કહે, વા, બગડેલી વસ્તુનું મુલ ગણ ધર્મદે મજરે પડે છે, એટલે વિણસેલું ધાન્ય, બગડેલી ઘાસ, જીર્ણ વસ્ત્ર, નજીવી વસ્તુ ઊપગ વગ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy