SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ, તે બાર વ્રતની ટીપ છાપેલો તથા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ છે. યાવત જેટલું બને તેટલું આદરીને પાલવું. અને ન થાય તો તેનું શ્રદ્ધાન કરવું. યહુદ્ધ છે નંaiારા અહં જલતહલાફા માળવાવ પવારમાળ ઘા અર્થ= રે જીવ તું કરી શકે તે કરે, અને જે ન કરી શકે તે જીન વચને સહણ કર શુદ્ધ સદણ રાખનાર જીવ અજરામર જે મેક્ષ સ્થાન પામે છે, ઈત્યર્થ વ્યવહારથી વ્રતનું સ્વરૂપ જાણવું સુલભ છે પણ નિશ્ચયથી સ્વરૂપ સમજવું દુક્કર જાણી અત્રે વિશેષ તેની વાખ્યા કરી છે એ સર્વ વ્રતો પ્રથમ વ્રતની પુણ અરવાડ છે. માટે તે પહેલું વ્રત જીવ દયા, તે આઠ પ્રકારે કહે છે, ૧ દ્રવ્યદયા-વતનાપૂર્વક સર્વ કામ કરવું-જીવ રક્ષા કરવી તે. ૨ ભાવ દયા-બીજા જીવોને ગુણની પ્રાપ્તિ થવા સારૂ, વા, દુગ્ગલથી રક્ષણ કરવા અનુકંપા યુક્તપરને હિતોપદેશ કરવો તે, વા, ધર્મથી પડતાને સ્થિર કરવો તે, ૩ સ્વદયા--કષાયાદિ ભાવ શવડે પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ ભાવ પ્રાણની હિંસા થાય છે માટે શુદ્ધપગ ધારી વિષય કષાયથી દુર રહેવું, સુખ દુ:ખમાં હર્ષ વિષાદ ન કરે. અશુભ કર્મ નિદાન દુર કરવાની જે ચિંતા તે, એ સ્વદયા ધર્મ સાધવા પરમ સાધન ભૂત છે. ૪ પદયા-છકાય જીવની રક્ષા કરવી, જહાં સ્વદયા ત્યાં પરદયા નિયમ હેય; અને પરદયામાં સ્વદયાની ભજના છે. એટલે હોય અથવા ન હોય, ૫ સ્પરૂપદયા–પુદગલ સુખ અરથે દેખાદેખી જીવ રક્ષા કરે તે દેખવામાં દયા છે પરંતુ ભાવે હિંસા છે. - ૬ અનુબંધ દયા–શ્રાવક બડા આડંબરે મુનિને વાંદવા જાય તથા ઉપગાર બુધિએ કેઇને તાડના કરે, શિક્ષા આપે, સાધુ પણ શિષ્યને શિક્ષા દે, શાસનના પ્રત્યનિકને લબ્ધિવડ દંડ દે, ઈત્યાદિ કામમાં દેખીતી હિંસા છે પણ ફલ દયાનું છે. ૭ વ્યવહાર દયા–વિધિ માર્ગાનુયાયી સવે કિયા કલાપ (સમુહy ઉપયોગ પૂર્વક કરે જીવ દયા પાલે તે, ૮ નિશ્ચય દયા–શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકત્વભાવ અભેદપગ સાધ્ય ભાવમાં એક્તા જ્ઞાન, તે ભાવ દયાથી છવ ઉપરેલે ગુણ ઠાણે ચઢે છે માટે શ્રેષ્ઠ છે. એવું પંચાંગી પ્રમાણ સ્યાદ્વાદશૈલી સિદ્ધાંતiદાનાદિ શુભ પ્રવૃત્તિ તેનું નામ શુદ્ધ વ્યવહાર ધર્મ કહીએ તેનું હે ભવ્ય છ સેવન કરે, એજ ઈષ્ટ સુખનું પુષ્ટ સાધન છે, હવે સંસાર વ્યવહારમાં પણ સદય પ્રણામે જયણા પૂર્વક વર્તવું તે કહે છે, ઈધણ છાણ સેધી બાલે, ઘત તેલાદિનાં ભાજન ઢાંકી રાખે, ચુલા પાણીયારા ઉપર ચંદરવા રાખે છવ રહિત નવાં ધાન્ય ખાવા લાવે, પાણી ગલવા સારૂ દ્રઢ ગાદ્ધ વસ્ત્ર રાખે, એક પ્રહર પછે પાણી ફેર ગેલે. તેનો સંખારે તે લાવેલા પાણીમાં નાખે, વર્ષા ઋતુમાં ઘણું જીવ ઉત્પન્ન થાય છે માટે ગાડી રથની સ્વારી ન કરે કેમકે જહાં ચક ફરે ત્યાં અસંખ્ય જીવોને વિનાશ થાય For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy