________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૬).
શ્રી જૈનતત્વસંગ્રહ
-
-
છૂમાં ખાય, ૩, ઘણું ઉંધવાથી, ૪ ઘણું રાત્રી જાગવાથી, ૫ વડીની રકવાથી, ૬ લધુનીત રેકવાથી, ઠ માર્ગ ઘણું ચાલતાં, ૮ પ્રતિકુલ ભેજન કરવાથી ન સદે તે ખાય જીભ સ્વાદે, ૯ ઇંદ્રીના અર્થે વિષય વિપાથી કામ વિકારથી ઇતિ ઠાણાંગે.
:-ર૬૮ શ્રીમન મહાવીર સ્વામીના તીર્થને વિષે નવ જીવોએ તીર્થકર નામ કમ ગોત્ર કર્મ નિપજાવ્યો તે કેણ કેણુ.
ઊ– શ્રેણિક રાજા, સુપાર્થ મહાવીરને કાકો, ૩ ઊદાઈ, ૪ કુણિકને પુત્ર પિટિલ અણગાર, ૫ કઢાયુ, ૬ શંખ, ૭ શતક, ૮ ફુલસા શ્રાવિકા, કે રેવતી, એ નવ જાણવા
પ્ર–૨૬૯ દશ પ્રકારનાં સુખ કહ્યાં તે કયાં ?
ઊ:–૧ નરેગપણું, ૨ મોટુ આયુ, ૩ ધનાઢ્યપણું, ૪ સંતેષ, ૫ અતિ સુખ જે વારે જોઈએ તે વારે સુખકારી બેગ મસે તે. ૬ કામી જે શબ્દરૂપે સુખ કારણ વાત અખં, ૭ ભોગ બંધ રસ સ્પર્શ ૮ શુભે અનિંદિત ભેગો વિષ, ગક્રિયેરિસ સુખ મેવં, નિકમતે દીક્ષા સર્વે સુખનું કારણ ૧૦ અનાબાધ તે મોક્ષ સુખ, ઇતિ સ્થાનાંગે.
પ્ર-ર૭૦ દશ પ્રકારનાં વૃક્ષ સુખમ સુખમ સમયને વિષે ઉપભેગપણે આવે છે તે કયાં?
ઊ:– ૧ માતંગ, મદિરાદિ આપે, ૨ ભૃગ, ૯ જન આપે ૩ ત્રટિતાંગ વાછત્ર આપે, ૪ દીપાંગ, દી, ૫ તિ, ૬ ચિત્રાંગ, માલ્ય આપે, ૭ ચિત્ર રસ ભલા રસ આપે, ૮ મણ્યાંગ, આભરણાદિ આપે, ૯ ગૃહને આકારે હેય, ૧૦ અનિઆણ, વસ દાતા એવં દશ કલપ વૃક્ષ જાણવાં.
પ્ર-ર૭૧ શ્રાવક કેવી રીતે જાપ તથા ધ્યાન કરે,
ઊ– શ્રાવક નિંદ્રા થેડી કરે. પાછળની ચાર ઘડી રાત્રિએ ઊઠીને મનમાં નમસ્કાર મંત્ર સંભારી તત્વને જાણ હોય તે નાસિકા સ્વર વિચાર કરે. ઊઠીને મંદ સ્વરે શબ્દોચાર પૂર્વ ઉત્તર તરફ રહીને નમસ્કાર ભણે, આઠ પાંખડીના કમલમાં નવ પદ સ્થાપન કરી ધ્યાન ધરે તે ઉત્કૃષ્ટ જાપ છે, સંખ્યા વિના ગણે તે અધમ જાય છે, નોકરવાલી અદે સંખ્યાથી ગણે તે મધ્યમ જાપ છે. તે કરવાલી સુખડની, રૂદ્રાક્ષ સુત્ર વિગેરેની, અંગુઠો ઉપર તર્જની આંગલાએ ગણે, ભૂમિએ, વસ્ત્ર, શરીરે અડકાવે નહી. મેરૂ એલધે નહી. હદય સામી રાખી ગણે, જે નખ લગાવે, મેરૂ એલધે, વિખર ચિત્તથી જાપ કરે તે બેડ ફળ મલે, મન જાપ ઠીક છે. થાકે તે ધ્યાન કરે. વળી થાકે તે તેત્ર ભણે, રિહંત, લિ આવિ કવર, સાપુ એ ૧૬ અક્ષરની વિદ્યાને જાપ બસે વાર કરે તે ચોથ ફલ થાય. દંત, સિદ્ધ, એ છ અક્ષરને જાપ ત્રણ વાર કરે તો એક ઉપવાસનું ફળ મલે. એ વ્યવહારથી જાણવું, સર્વ કલ્યાણકારી
For Private and Personal Use Only