SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ. ( ર૦૩) આ થાક, પ્ર-રરર આ બેધહિત શિક્ષા સ્વરૂપ ક0 કરો. ઊ–હે ચેતન સંથારંગ સમાન જલ પરપોટા સરખો લાભ અણું જ લબીંદુવ કુંજર કાનના પેરે ચપલ નદી પુરવત, જલ પ્રતિબીંબે ઈંદુવત વાદલ છાંહ્ય પતંગ રંગ સમાન, પંથી મેલાવત્ નિશ સ્વવત કાચના કુપ સમાન અથીર એહવું જે આ વન હી ધનાદિ સંપદા છે, જેના પાછલ કાલરૂપ આ હેડી બાંણ તાણી દેડાદોડ કરી રહ્યું છે જેણે સાગરોપમના આયુવાલાને પણ સ્થિતિબંધ પુરો થવાથી ગ્રાસ કર્યો છે તો હે ભદ્ર તાહરા પરિમિત આયુને એ ભરૂસો ધારે છે જેમ ઘટમાં ઘરેલુ જલ તે બીંદુ બીંદુ કાઢતાં ખાલી થઈ જાય છે વલી, મામા ભરેલું અનાજને એકેક કણ કાઢતાં ખાલી થઈ જાય છે દ્રવ્યને દગો દમડી ઢસડી આપતાં કાળાંતરે ક્ષય પામે છે તેમ આયુષ્યમાન સમય સમય જતાં સર્વથા નાશ પામે છે. સુલીના અવસરે મનુષ્ય જેમ જેમ તેના સનમુખ જાય છે તેમ તેમ મૃત્યુ નજીક આવી જાય છે તેમ તે ચેતન તાહર જેમ જેમ વરસ જાય છે તેમ તેમ તાહરૂ મૃત્યુ નજીક આવી જાય છે. માટે બુઝબુઝ અશરણ સરણ તરણ ભવદુઃખ હરણું પરમ સુખકરણ ચરણ અંગીકાર કર, કેમકે આ જીવે અનતા શરીર કર્યો અનંતા પુદગલ દ્રવ્ય ભ. ક્ષણ કર્યા ઘા દ્વીપ પર્વતના ઢગલા પ્રમાણે ખાધુ સર્વ સમુદ્રથી અનતગણું પાણી પીધુ ઘણી માતાઓનાં દુધ સખથી પણ અધિક પીધાં સીયાદિકનાં ભાગ અનંતીવાર અનંતકાલ સુધી કર્યો પણ વિષય તૃક્ષા મટતી નથી. હા, ઈત ખેટ વિષય સુખ કેવું છે જેમ વધ્યાને રાવણ પુત્ર પ્રસવ થયો ફિર જા. ગ્રત થઇ જુએ તો કાંઈ નહો માટે શ્રી જીનપ્રણિત ધર્મ, સ્વરૂપાનુયાયી થઇ વીશ્વાસ વડે ગ્રહણ કર. એમ હી બલમછીના રાસમાં કહ્યું છે. કેમકે આ પુદગલ સબલ ધુત છે જે માટે સબંધ છુટે ભાગી જાય છે જેમ કેઇનું ઘર બે ચાર વરસની અવધ જે મર્યાદા કરી ભાડે રાખ્યું છે તેને ચુને રંગ લેતા લાકડાથી ઠઠાર મઠાર કરી સુધારવું એ કેવી મર્પતા છે કેમકે મરજાદ પૂર્ણ થએ છોડવાનું છે તો તે ઘરને ખુબ વાપરવું, ભેગવવું, વસ્તુ ભરવી ઇત્યાદિ ઉપયોગમાં લેવું તેજ સલફ છે. દ્રષ્ટાંત પુદગલ રૂપ જે પણ ઘરમાં રહેવાવાલે જે પુરૂષરૂપ જીવ તેને રસ સ્વાદીષ્ટ વસ્તુથી ઉદર પિષણરૂપ પરધર સમારવું, તે જુક્ત નહી કારણ કે સબ પે ભેગુ થાય છે અને સ્થિતિ પાકે વિખરી જાય છે એહવા પુદગલને વિષે તપ જપ રૂપ કીરીયાણ ભરી ભોગવવું એજ સફલ છે, ગધેડા ઉપર હીરા મેતી કસ્તુરીની ગુણ ચઢાવી ત્યારે તે જાણે એ મારૂં છે, પણ તે તેનું નથી. તેમજ પરવસ્તુને વિષે મારાપણ માને તે ગધેડા સમાન જાણવા. વલી વૈરાગ્ય રત્નાકરે, સારંગ કરે ત જે આત્મભાવમાં વતેવું તેજ સાર છે અને પ્રભાવ અને પુદગલીક ભાવમાં વર્તવું તે અસાર છે જે કારણ માટે કલ્પનાથી માની લે પિતાનો દેહ સ્ત્રી પુત્રાદિ સાર પદાર્થ પણ તે શારીરમાં જે આત્મા ન હોય તે તે સર્વે અસર થઈ પડે જેમ જેમ સમુદ્ર For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy