SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) શ્રી જનતત્વસ ગ્રહુ. પ્રઃ-~-૨૩૦ નવ રસનું સ્વરૂપ દ્રવ્યભાવથી સમજાવો. ઊ—૧ શૃંગારરસ—દ્રવ્યથી રોાભામાં છે, ભાવથી જ્ઞાનાદિ ગુણે આત્મા વિભૂષિત દેખીએ તે. ૨ વીરરસ—-દ્રવ્યથી પુરૂષાર્થમાં છે, ભાવથી આત્માને વિષે નિર્જરા પ્રમુખ ઉદ્યમ દેખીએ તે. ૩ કરૂણાસ—દ્રવ્યથી કેામલામાં, ભાવથી આત્માને ઉપશમ રસમાં ૐખીએ તે. ૪ હાસ્યરસ-દ્રવ્યથી આણંદમાં છે, ભાવચી અનુભવમાં ઉત્સાહ મુખ ઉપજે છે તે. ૫ રૂદ્રરસ—દ્રવ્યથી રૂડસુંડમાં, ભાગથી ખલવત આઠ કર્મના પ્રદેસી દલને ટ્રુલન કરે તે આત્મા. ૬ બીભત્સરસ દ્રવ્યથી ગીલાનામાં, ભાવથી પુદગલનું સ્વરૂપ વિચારીએ તે. ૭ ભયરસ—દ્રવ્યથી ચિંતામાં, ભાવથી દુઃખ દશામાં પડયા થકા આત્માસ્વરૂપ ન જાણે તે. ૮ અદભૂતરસ——દ્રવ્યથી અથાહુતામાં,. ભાવથી અનંત વીર્યનું ચિંતન કરનાર આત્મા તે. ૯ શાંતરસ—દ્રવ્યથી માયાની અરૂચીમાં ભાવથી રાગ દ્વેષ નિવારી વેરાગ્ય ધારે તે વારે આત્મા શાંતુ રસમય છે. એ નવા ભવરૂપ છે અને ભાવરૂપ પણ છે તે દ્રષ્ટિમાં રહ્યા છે ઇાં ભાવસના વિલાસના પ્રકાશ સુબુદ્ધિથી પ્રગટ થાય છે. પ્રઃ૦—૨૩૧ સાત વ્યસન દ્રવ્યભાવથી સમજાવે. ઉ~~~ જુગાર, ૨ માંસભક્ષણ, ૩ સુરાપાન, ૪ વેસ્યા બાગ, ૫ આહેડી, ૬ ચારી, ૭ પરસ્ત્રી સેવન એ દ્રવ્યથી સાત બ્યસન કહીએ હવે ભાવથી સાત વ્યસન કહે છે. ૧ શુભાશુભ કર્મના ઉદયથી જીત હાર્ય માનીએ એજ જુગાર છે. ૨ દેહ ઉપર મગ્નતા રહે એજ માંસ ભક્ષણ છે. ૩ માહુ કર્મથી મુક્તિ થવુ તેજ સુરાપાન છે. ૪ કુબુદ્ધીની રીતે ચાલવુ તેજ વેશ્યા રસનું' ચાખવું છે. ૫ નિર્દય પ્રણામથી પ્રાણધાત કરવા એજ સીકાર ખેલવા છે. ૬ પર જે પુદગલાદિક તેની બુદ્ધિને પરખી તેજ પરસ્ત્રી ગમ છે. પારકી સામગ્રી ઉપર પ્રીતિ રાખી પ્યાર મેળવવા ચાહતા રાખે તેજ ચારી છે. એ સાત વ્યસનના ત્યાગીને મેાક્ષસાધક કહીએ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy