SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) શ્રી જૈનતત્વસંગ્રહ, જરિદ્ધિ પામીએ ધનાદિકની ઇચ્છા કરે, નિયાણ કરે, તે હકીયા વાની પેરે કાલાંતરે ફલે તેથી તે પણ ત્યાગ કરવા યોગ્ય છે. ૩ અનુષ્ઠાન ક્યિા––અજ્ઞાની જનવિધિ વિવેક રહિત, મનરહિત દેખા દેખી ઉઠબેસ સમુÚમવત્ કરે તે પણ ફલદાઈ નથી, માટે ત્યાગ કરવા રૂપ છે. ૪ તત ક્રિયા—વૈરાગ્યવંત ભદક, દેશના સુણી અનિત્ય ભાવ જાણી સં. સારવર્ગ વિરક્ત થકો ચઢ તેમને રથે ક્રિયા કરે પણ વિધિ શુદ્ધ નહીં, ખપી હોવાથી સરવાલે વિધિ શુદ્ધ થાય તેથી એ ફલદાઈ છે આદરવા જોગ છે. અર્થાત વિધિ વિવેકને અજાણ છતાં પણ ચઢત આગે ઘમક્રિયા કરે છે માટે અંગીકાર કરવા જોગ છે. ૫ અમૃતક્રિયા–ચિત્તના શુદ્ધ અધ્યવસાય શુદ્ધવિધિએ જુક્ત સમસ્તક્રિયા અનુષ્ઠાન આચરણ તે, જે ક્રિયા કરતું હોય તેને જ ઉપગ હેય મનની વ્ય ગ્રતા દોષ ન હય, આગમના અનુસારે ભાવની વૃદ્ધિ એટલે પ્રણાંમની ચઢી ધારાએ પુલ પ્રમાદ જે મરાયવિસ્વર થાય આત્મીક સુખાનુભવ હોય તેથી અત્યંત હર્ષ ઉપજે જેમ અંધને નેત્રના લાભવત તેમ સમચિત્ત ક્રિયા કરે તે સર્વ અમૃત ક્રિયાનાં મુખ્ય લક્ષણ જાણવા જેને સંસાર બ્રમણ ભવ ઉપજે છે. વળી જેમ રેગીને અમૃતને લેશ માત્ર આપવાથી બીજા ઔષધ કરવાં પડતાં નથી તેમ જે પ્રાણી એકવાર અમૃતક્રિયા પાપે તે બીજા સાધનવિના તેને મોક્ષ જવા અટકાવ તે નથી. તેતો કેઇ વિરલા પામે, એ ક્રિયા, વિશેષે આદરવા જોગ છે એમ શ્રીપાલના રાસમાં ઉપાધ્યાયજીએ કહ્યું છે. ભવસ્થિતિ પાક વિનાએ ક્રિયા ઉ. દય ન આવે. ઇર. પ્ર-ર૧૮ શ્રાવકને પનર કદાન તજવાં કયાં છે અને તે કાર્ય વિના ચાલતું નથી તેનું કેમ કરવું, ઊ—ઉત્સર્ગ માગે તે પનરકમ દાન શ્રાવકને વજેવાં કહ્યું છે, નિરવાહ ન થતાં આજીવીકા અરથે આચરે છે તે અપવાદ છે તેનું સ્વરૂપ કહે છે. કર્મનું આવવું તે દાન કહીએ જેમાં વિશેષ જીવહિંસા થાય છે. ૧ ઈંગલ કમ્મ–જે અગ્નિઆરંભથી જ વ્યાપાર થાય છે એવું જે ગુના ભઠ્ઠી, ઇટવાહ, કુભાર ભઠ્ઠી, લેહાર, સોનાર, ભાડભુંજા, કલાલ, કંસારા, કેદેઈ, રંગારા, કોયલે કરે ઇત્યાદિ જે અક્સિઆરંભથી નીપજે તે ઇમેલા કર્મ કહાએ. ૨ વનકમે–વન છેદે ઊભાં વેકે, પત્ર ફલ ફુલ કંદ વેચે, કપાસ લેડાવે, કણદ લાવે, આજીવીકા હેતુ ખાંડે, ખેડાવે, ઝાડ કપાવે, ખેતી બગીચાને વ્યાપ કરે કરાવે, તે વન કમ કહીએ. ૩ સાડી કમે—ગાડી ગાડાં ધુસર ઘરે ઘડાવે વેચે તે સકટ કર્મ કહીએ. ૪ ભાડી કમે–બલધ ઊંટ ગધેડાં ગાડાં રાખી ભાડાં કરી આજીવીકા ચલાવે તે ભાડાકર્મ કહીએ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy