SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવરોગાજંતુનાં મગદંકારદર્શન, નિઃશ્રેયસશ્રીરમણ , શ્રેયાંસદ શ્રેયસેડતુવઃ અરિહંત ચેઈયાણ કરવું. થોય જિન વચન ભવ સંતાપ હારી સૌખ્યકારી સર્વદા; જગ સૂરિવર રાજેન્દ્ર કહતે આત્મગુણ કી સંપદા | ઇસ લોક મેં હૈ દ્વાદશાંગી, ગ્રંથ ગુણ્ડિત ગણધરા; વર જયન્તસેન યતીન્દ્ર ગુરુપદ સેવના હૈ અઘહરા / વાહ ! આ જિનાલયની આસપાસ વિશાળ બગીચો છે. આ બગીચો વિધવિધ રંગબેરંગી સુગંધીદાર ફૂલો અને ગુલાબોના પમરાટથી પુલકિત બન્યો જણાય છે. જુઓ : સુંદર અને વિશાળ આ આશ્ર વૃક્ષો ! મનહરણા આ ઉદ્યાનથી મંડિત પ્રભુજીનું જિનાલય અને આ જિનાલયમાં શ્રેયાંસનાથ પ્રભુજી કેવા મનોહારી અને મનભાવન છે !!! ચાલો; હવે ચન્દ્રપુરી જઈએ. જુઓ આ ગંગાનદીનો રમણીય કિનારો દેખાય છે ને? ત્યાં નમનીય શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું દેરાસર કેવું ભવ્ય દીસે (૧૪ For Private and Personal Use Only
SR No.020623
Book TitleSammetshikharjini Bhav Yatra
Original Sutra AuthorN/A
AuthorHarchand Khetsibhai Vora
PublisherHarchand Khetsibhai Vora
Publication Year2001
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy