SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६१० प्रश्नव्याकरणसूत्रे व्यम् । तथा-' नवि हीलगाए ' नापि हीलनया = " वं जात्या नीचोऽसि कथं या भिक्षादीयते" इत्यादि दायक जात्युद्घाटनरूपाचमाननया 'नवि निंदणाए नापि निन्दनया = " त्वं कृपणोऽसि, वनीपकोऽसि " इति दायकदोषोद्घाटनया, नव गरिहणाए ' नापि गर्हणया = जनसमक्ष दायकनिन्दया, समुदायेनाह - 'न वि होलगनिंषण गरिहणाए ' नापि होलननिन्दनगर्हगया 'भिक को अपनी और से कुछ वस्तु देकर उससे भिक्षा की चाहना रख भिक्षा की गवेषणा करने का तरीका उचित नहीं है । अर्थात् इस तरीके से भिक्षा की चाहना करना योग्य नहीं है। इसी तरह युगपत् - एक ही दाता के प्रति वन्दन, मानन और पूजन का प्रयोग कर के साधु को भिक्षा की गवेषणा करना योग्य नही है । तथा दाता की जातिका उद्घाटनरूप अवमानना करके कि " तुम तो जाति में नीच हो भिक्षा कैसे दोगे " इस प्रकार से कहकर के उसे भिक्षा देने के लिये : ऋजु करना और फिर भिक्षा कि गवेषणा निमित्त उसके यहां जाना यह भी साधु का भिक्षा प्राप्ति का तरीका साधु समाचारी के योग्य नहीं है । इसी तरह तुम कृपण हो वनीपक हो" इस प्रकार से दाता के दोषों को उद्घाटन करना और फिर उसे भिक्षा देने के लिये ऋजु करना यह भी साधु के लिये भिक्षा की गवेहणा करने का तरीका कल्प्य नहीं है। जनता के समक्ष दायककी निन्दा करके, तथा एक ही साथ एक ही ( दाता दायक के प्रति हीलना, निन्दना तथा गर्हणा करके भिक्षा की गवेषणा " (6 કોઈ વસ્તુ આપીને તેની પાસેથી ભિક્ષા મેળવવાની આશા રાખીને ભિક્ષાની ગવેષણા કરવી તે યુક્તિ પણ સાધુને માટે મેગ્ય નથી. એટલે કે આ યુક્તિથી ભિક્ષા મેળવવાની ઈચ્છા રાખવી તે ચેગ્ય નથી. વળી યુગપત્-એક જ દાતા પ્રતિ વન્દન, માનન, પૂજન, આદિના પ્રયોગ કરીને ભિક્ષાની ગવેષણા કરવી તે સાધુને માટે ઉચિત નથી. તથા દાતાની જાતિના ઉલ્લેખરૂપ તિરસ્કાર કરીને El. d. तु તા નીચ છે, ભિક્ષા કેવી રીતે દઈશ” આ રીતે કહીને તેને ભિક્ષા અર્પણ કરવાને માટે ઋજુ કરવા અને પછી ભિક્ષાની પ્રાપ્તિ માટે તેને ત્યાં જવુ, એ ભિક્ષા પ્રાપ્તિના ઉપાય સારા આચાર વાળા સાધુને માટે ઉચિત નથી. એ જ પ્રમાણે “ તમે કંજુસ છે. વનીપક છે ” એ રીતે દાતાના દોષા જાહેર કરીને પછી તેને ભિક્ષા દેવા માટે ઋજુ કરવા એ ઉપાય પણ સાધુને ભિક્ષાપ્રાપ્તિ માટે કલ્પતા નથી, લેાકેાની સમક્ષ દાતાની નિન્દા કરીને તથા એક સાથે દાતાની હિલના (તિરસ્કાર ) નિન્દા, તથા ગણા કરીને ભિક્ષાની गवेषणा रवी ते साधुने भादे उचित नथी. सेन प्रभाग ( न वि भेसणाए, ८८ ور For Private And Personal Use Only "
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy