________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેય ચાર આઠ દસ ભણી,
ઋષભાદિક હો પૂજે પરસિદ્ધકે શ્રી. ૧૩ કંચન મJ કમલે ઠવિ પ્રતિમાની હો આણી નાસિકા, જો કે દેવ વંદે રંગ મંડપ, નીલા તોરણ હો કરી કેરણી કડકે. શ્રી૧૪ બંધવ બેન માતા તણી, મેટી મૂરતી હૈ મણી રતને ભરાયેકે, મરૂ દેવા ભયલ ચઢી, સેવા કરતી હો નિજ મુરતિની પાય છે. શ્રી. ૧૫ પડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હે કીધાં અનિમેષકે ગોમુખ ચતુર ચકેસરી,
ગટ વાડી હે કુંડ વાવ્ય વિશેષ કે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે છેરાજા મુનિવર હાથકે પૂજા સ્નાત્ર પ્રભાવના,
સંગ ભક્તિ હો ખરચી ખરી આથકે. શ્રી. ૧૭ પડતે આરે પાપીયા, મત પાડે છે કોઈ વિરૂઇ વાટકે એક એક જયણ આંતરે,
ઇમ ચિંતવી હે કરે પાવડિયાં આઠ કે. શ્રી. ૧૮ દેવ પ્રભાવે એ દેહરાંરહેશે અવિચલ હો છ આરાની સીમકે, વાંદે આપ લબ્ધિ બલે,
નર તેણે ભવો ભવસાગર ખીમકે. શ્રી. ૧૯ કૈલાસગિરિના રાજીઆ, દીઓદરિસણ કાંઈ મકર ઢીલક, અરથી હોયે ઉતાવલા,
For Private and Personal Use Only