________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ તે આવ્યા વહોરવા, તે પાછા વળીને જાય હાથે તે દીઠી હાથ કડી, પાયે લોઢાની બેડી; મસ્તક દીઠા મુંડયા વેણના કેસ હે સ્વામી આખે ન દીઠી આંસુની ધાર છે. સ્વામી. ભા.
પાછું વાળીને ભાલિયું, આખે દીઠી આંસુની ધાર, બેડી ભાંગીને ઝાંઝર થયા, હાથે તે સોના ચુડ; મસ્તકે થયા છે સોનાના કેસ હોસ્વામી; આંસુ થયા છે મોતીની સેર હે સ્વામી. ભાવ
૨૮ શેઠ લવારને તેડી આવિયા, શું થયો તે ચંદનબાલા; દાદા તુમારે પસાય હો સ્વામી. ભા.
२८ એટલે તે મૂલા માતા આવિયા, શું છે તે ચંદનબાલ; માતા તુમારે પસાય હો સ્વામી. ભાઇ
દેશ પરદેશના સંધ આવે, મહાવીર સ્વામીને વાંદવા જાય; એમને છમાસી તપના પારણે હો સ્વામી. ભા૨૧
દેશ પરદેશના સંધ આવે, ચંદનબાલાને વાંદવા જાય; એમને છ અડ્ડમના પારણા હે સ્વામી, ત્યાં તો સુમતિવજય ગુણ ગાય હો સ્વામી. ભા.
૩૨
૮૭ શ્રી ઈલાચી પુત્રની સજઝાય. નામ ઇલાગીપુત્ર જાણીયે, ધનદત્ત શેડનો પુત્ર, નટવી દેખીને મહી, જે રાખે ઘર સુત; કરમ ન છૂટે પ્રાણાયા. ૧
છે '
For Private and Personal Use Only