________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથે તે ઘાલી હાથ કડી, પાયે લોઢાની બેડી, મસ્તક મુંડયા વેણના કેસ હૈ સ્વામી, એને ઘાલી છે ગરથ ભંડાર છે રવાની. ભા.
૧૯ શેઠ તે આવ્યા દરબારથી, કયાં ગઈ તે ચંદનબાલા; સરખી સાહેલિયોમાં ખેલવા, એ તે ઘરમાં ન આવે લગાર હો સ્વામી. ભાવ
બીજું દહાડું જિહાં થયું, કિહાં ગઈ તે ચંદનબાલા; સાથે સહિયરમાં ખેલવા, એ તો અમને ન વદે લગાર હો સ્વામી. ભાગ
ત્રીજું દહાડું જિહાં થયું,કિહાં ગઈ તે ચંદનબાલા; એને તમે લાડવાઈ કરી મેલી, એતો તમને ન વદે લગાર હો સ્વામી, ભા.
શેઠે તે લીધી કટારડી, મારીશ મારે પેટ જઈને પાડેાસશુને પૂછિયું, કયાં ગઈ તે ચંદનબાલા, હો સ્વામી. ભા. ર૩
હાથે તે ઘાલી હાથે કડી, પાયે લોઢાની બેડી, મસ્તક મુંડયા વેણિના કેશ હો સ્વામીચદના ઘાલી છે ગરથ ભંડાર હો સ્વામી. ભાવ
* ૨૪ શેઠે તે તાલાં તેડીયાં, ચંદનબાલાને કાઢી બાર; મૂલા હતીતે નાસી ગઈ,એ તો નાસી ગઈ તતકાલહોસ્વામી ભા.૨૫ ' હાથે તે દીઠી હાથકડી, પાયે લોઢાની બેડી,મસ્તક ને દીઠા વણિના કેસ હો સ્વામી. ભા.
For Private and Personal Use Only