________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૧
લાલ.
કષ્ટ થવું ઉંબરતણું જપતાં નવપદ ધ્યાન, શ્રી શ્રીપાળ નરિદ થયા, વા બમણે વાન. ૪ સાતસો કાઠિયા સુખ લહ્યા, પામ્યા જિન આવાસ; પુણ્ય મુકિત વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ.
૩૪ ગણધરનું ચૈત્યવંદન (1) બિરૂદ ધરી સર્વજ્ઞનું, જિન પાસે આવે; મધુર વચને વીરજી, ગૌતમને બોલાવે. પંચ ભૂતમાંહે થકએ, ઉપજે વિણસે વેદ અરથ વિપરીતથી કહો, કિમ તે ભવથી તરસે. ૨ દાન દયા દમ તિહું પદે એ, જાણે તેહ છવ; જ્ઞાનવિમલ ધન આતમા, સુખ ચેતના સદૈવ. ૩
૩૫ ગણધરનું ચૈત્યવંદન. (૨) કર્મ તણે સંશય ધરી, જિનચરણે આવે. અગ્નિભૂતિ નામે કરી, તવ તે બોલાવે. એક સુખી એક દુખી, એક કિંકર ને સ્વામી, પુરૂષોત્તમ એકે કરી, કેમ શકિત પામી. કર્મ તણા પ્રભાવથી એક, સકલ જગત મંડાણ; જ્ઞાન વિમલથી જાણ, વેદારથ સુપ્રમાણુ.
૩૬ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ૩૦ નમ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે; હોં ધરણેક વૈરાટચા–પદ્માદેવી યુતાય તે.
For Private and Personal Use Only