________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭.
૫૯ મનને શિખામણની સઝાય. - કેસી વિષે સમજાવું હો મન્ના, તને કિસી વિષે સમજાવું. હાથીજી હોય તો એ પકડ મંગાવું, ઝાંઝર પાએ જડાવું કર માહાવતને માથે બેઠાવું તો, અંકુસ દેઈ સમજાવું હો મન્ના. તને
ઘોડાજી હોય તો મેં જિત કરાવું, કરડી લગામ દેવરાવું, કરી અસવારીને ફેરણ લાગું તો, નવ નવા ખેલ ખેલાવું હો મના, ત૦
સોનુજી હોય તો એ ચુંગી મૂકાવું, કરડે તાપ તપાવું; લેઈ પુકસણને ફુકણ લાગુ તો, પાણી ક્યું પિંગલાવું હો મન્ના તટ
લોઢું હોય તો મેં એરણ મંડાવું, દોય દય ધમણ ધમાવું, માર ઘણા ઘમસાણ ઉડાવું તે, આંતર તાર કઢાવું હો મન્ના. ત.
૪ - જ્ઞાનીજી હોય તો મેં જ્ઞાન બતાવું, અંતર વિષ્ણુ બજાવું રૂપચંદ કહે નાથ નિરંજન, જતિશું તિ મિલાવું. હો મના. ત.
૬૦ સિદ્ધની સજઝાય. શ્રી ગૌતમ પૃછા કરે, વિનય કરી શીષ નમાય; હૈ પ્રભુજી, અવિચલ થાનિક મેં સુણે, કૃપા કરી મય બતાય. પ્રભુજી, શિવપુર નગર સોહામણે.
For Private and Personal Use Only