________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩
સુજ્ઞાની કેરો વિવાહ કરશે, વિણ જા ભરથાર વિણ જાયે વર નહિ મલે તો,અમસ્તસું વિવાહરે. સુ૨
સાસુ મર ગઈ સસરો મર ગયે, પરબી મર જાય એક બુલો રહી ગયો, મને ચરખો દેવું બતાવશે. સુત્ર 3
ભાવ ભગતકી રૂઈ મંગાવો, સુત પીંજારણહાર, જ્ઞાન પીંજારણ પીંજણ બેઠે, સાતો રહી જણકાર રે. સુ. ૪
ચરખો તારો રંગ રંગીલે, પુણો એ ઘનસાર; આનંદઘન કહે વિધિશું કાંતો, જેમ ઉતરો ભવપાર રે. સુપ
પદ સંતેષની સઝાય. ( રે જીવ માન ન કીજીએ-એ દેશી ) સાય ભલીરે સંતોષની, કીજીએ ધર્મ રસાળરે, મુક્તિ મંદિરમાં પિઢીયાં, સુતાં સુખ અપારરે. સ. ૧ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય એસીશા સારરે, સમતા એ ગાલમસુરીયા, વિઝણું વ્રત ધારરે. સત્ર ૨ ઉપશમ ખાટ પિછેડી, સોઢાણીયું વૈરાગ રે; ધર્મશિખરે ભલી ઓઢણું, ઓઢે તે ધર્મ જાણ રે. સ. ૩ એરે સર્જાયે કાણુપઢશે, પઢશે શીયળવંતી નારીરે, કવિ આણામુખ એમ ઉચ્ચરે, પોઢશે વ્રતધારી. સ. ૪ ધર્મ કરે તમે પ્રાણુઆ, આતમને હિતકારીરે, વિનયવિજય ઉવઝાયનો, લ્યો કેવળ સુખકારી. સ. ૫
For Private and Personal Use Only